દહેગામના લવાડમાં ઘર રેઢું મૂકીને બે ભાઈઓનો પરિવાર મામેંરા પ્રસંગે ઉપડ્યો, તસ્કરો ઠંડા કલેજે 1.80નો મુદ્દામાલ ચોરી ગયાં


          દહેગામ તાલુકાના લવાડમાં રાબેતા મુજબની જેમ બે ભાઈઓ તાળું માર્યા વિના ઘરને રેઢિયાળ મૂકીને પરિવાર સાથે માંમેંરાના પ્રસંગે ગયા હતા. ત્યારે ચોરી કરવાનું ખુલ્લું આમંત્રણ મળ્યું હોય એમ તસ્કરોએ બંનેના …


દહેગામના લવાડમાં ઘર રેઢું મૂકીને બે ભાઈઓનો પરિવાર મામેંરા પ્રસંગે ઉપડ્યો, તસ્કરો ઠંડા કલેજે 1.80નો મુદ્દામાલ ચોરી ગયાં Read More

અમદાવાદના શહેરકોટડામાં પથ્થરમારો કરનાર 32 આરોપી સામે નામજોગ ફરિયાદ દાખલ


          અમદાવાદના શહેરકોટડા વિસ્તારમાં ગઈકાલે કાયદો વ્યવસ્થાની સ્થિતિ વણસી હતી. ગઈકાલે શહેરકોટડા વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. આ દરમિયાન પોલીસનો કાફલો ત્યાં પહોંચ્યો હતો. પોલીસે ટોળાને વિખેરવાનો પ્રયત્ન કરતાં …


અમદાવાદના શહેરકોટડામાં પથ્થરમારો કરનાર 32 આરોપી સામે નામજોગ ફરિયાદ દાખલ Read More

સરહદી કોટેશ્વરના દરિયાઈ ક્રિક વિસ્તારમાં BSFના જવાનોએ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી


          દેશની આંતરરાષ્ટ્રીય પશ્ચિમ સરહદે આવેલા કચ્છ જિલ્લામાં દુર્ગમ સ્થળોએ ફરજ બજાવતા સીમા સુરક્ષા દળના જવાઓએ દેશદાઝ સાથે તિરંગાને સલામી આપી 74માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી હતી. વિષમ હવામાન, ભૌગોલિક વિકટ …


સરહદી કોટેશ્વરના દરિયાઈ ક્રિક વિસ્તારમાં BSFના જવાનોએ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી Read More

પ્રજાસત્તાક પર્વની અનોખી ઉજવણી:ડીસામાં સંસ્કાર કેન્દ્રના બાળકોએ કપડાંની થેલીઓ આપી સ્વચ્છ ભારત બનાવવા લોકોને અપીલ કરી


          ડીસામાં સંસ્કાર કેન્દ્રના બાળકો દ્વારા પ્રજાસત્તાક પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. બાળકોએ કપડાની થેલીઓનું વિતરણ કરી પ્લાસ્ટિક મુક્ત અને સ્વચ્છ ભારત બનાવવા માટે લોકોને અપીલ કરી હતી. સમગ્ર …


પ્રજાસત્તાક પર્વની અનોખી ઉજવણી:ડીસામાં સંસ્કાર કેન્દ્રના બાળકોએ કપડાંની થેલીઓ આપી સ્વચ્છ ભારત બનાવવા લોકોને અપીલ કરી Read More

મહેસાણાનાં કિન્નર સાથે ગાઢ સંબંધો કેળવી ગાંધીનગરના શખ્સે સોના-ચાંદીના દાગીના સહિત દોઢ લાખ ચાઉ કર્યા


          મહેસાણાનાં 19 વર્ષના કિન્નર સાથે ઇન્સ્ટાગ્રામ થકી ગાઢ સંબંધો કેળવી વિશ્વાસ સંપાદન કરીને ગાંધીનગરના આદિવાડા ગામના શખ્સે એક કિલો ચાંદીના છડા, બે તોલાની સોનાની બુટ્ટીઓ, બે તોલાનો સોનાનો દોરો તેમજ …


મહેસાણાનાં કિન્નર સાથે ગાઢ સંબંધો કેળવી ગાંધીનગરના શખ્સે સોના-ચાંદીના દાગીના સહિત દોઢ લાખ ચાઉ કર્યા Read More

ગાંધીનગરના રાયસણનાં પૂનમ પાર્ટી પ્લોટમાં 12 વર્ષની સગીરા સાથે દુષ્કર્મની ઘટના ઘટતા અટકી, સગીરાએ બુમાબુમ કરતાં શખ્સ ભાગી ગયો


          ગાંધીનગરનાં રાયસણ ખાતે આવેલા પૂનમ પાર્ટી પ્લોટમાં કામ કરતાં યુવાન દુષ્કર્મ કરવાના ઈરાદે 12 વર્ષની સગીરાનો હાથ ખેંચીને એકાંતમાં લઈ જઈ રહ્યો હતો. એ દરમ્યાન સગીરાએ બુમાબુમ કરી મૂકતા કામાંધ …


ગાંધીનગરના રાયસણનાં પૂનમ પાર્ટી પ્લોટમાં 12 વર્ષની સગીરા સાથે દુષ્કર્મની ઘટના ઘટતા અટકી, સગીરાએ બુમાબુમ કરતાં શખ્સ ભાગી ગયો Read More

હિંમતનગરના દેરોલ ગામની સીમમાંથી બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો; ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઈ


          સાબરકાંઠા એસઓજીની ટીમે હિમતનગરના દેરોલ નજીકથી બાતમીના આધારે બંદૂક સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. આ અંગે એસઓજીએ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી. તો પોલીસે આર્મ્સ એક્ટ મુજબ ગુનો …


હિંમતનગરના દેરોલ ગામની સીમમાંથી બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો; ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઈ Read More

ઈડરમાં ગૃહ ઉદ્યોગના એકમમાં આગ લાગી; બે કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો


          સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં આવેલા દલજીતનગરમાં ગુરુવારે વહેલી સવારે સંભવ ગુહ ઉદ્યોગમાં આકસ્મિક આગ લાગી હતી. આગ લાગતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ અંગે ઈડર ફાયર વિભાગને જાણ કરતા ત્રણ …


ઈડરમાં ગૃહ ઉદ્યોગના એકમમાં આગ લાગી; બે કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો Read More

પાટણ જિલ્લા કલેકટરને વિધાનસભાની ચૂંટણીમાં સારી કામગીરી કરવા બદલ એવોર્ડથી સન્માનિત કરાયા


          ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ખૂબ જ સારી કામગીરી કરનાર જિલ્લાના ચૂંટણી અધિકારીઓને એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા છે .જેમાં પાટણ જિલ્લા કલેક્ટર દ્વારા ચૂંટણીની સુંદર કામગીરી કરવામાં આવતા …


પાટણ જિલ્લા કલેકટરને વિધાનસભાની ચૂંટણીમાં સારી કામગીરી કરવા બદલ એવોર્ડથી સન્માનિત કરાયા Read More

આજે વિનાશક ભૂકંપની 22મી વરસીઃ સ્મૃતિવનમાં દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવા સાથે પ્રજાસત્તાક પર્વ મનાવાશે


          કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપની વરસી આવી રહી છે ત્યારે ભુજમાં ભૂકંપગ્રસ્તોની યાદમાં નિર્માણ પામેલા સ્મૃતિવન સ્મારકમાં પ્રથમ વખત આવતીકાલે 26 મી જાન્યુઆરીએ જિલ્લાકક્ષાનો પ્રજાસત્તાક પર્વ ઉજવવામાં આવશે. 26મી જાન્યુઆરી 2001ના …


આજે વિનાશક ભૂકંપની 22મી વરસીઃ સ્મૃતિવનમાં દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવા સાથે પ્રજાસત્તાક પર્વ મનાવાશે Read More