લાંભા વોર્ડમાં ડિગ્રી વગર પ્રેકિટસ કરતા ૧૦ બોગસ ડોકટરના દવાખાના સીલ


          દક્ષિણ ઝોન હેલ્થ વિભાગે છ ટીમો બનાવી કાર્યવાહી કરી રજિસ્ટ્રેશન વગર એલોપેથી ટ્રીટમેન્ટ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવા નારોલ પોલીસને લેખિત પત્ર મોકલાયો  મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ ઝોન હેલ્થ વિભાગ દ્વારા …


લાંભા વોર્ડમાં ડિગ્રી વગર પ્રેકિટસ કરતા ૧૦ બોગસ ડોકટરના દવાખાના સીલ Read More

નવ લાખનું ભરણપોષણ ચુકવવું ના પડે માટે પત્નીની હત્યાના કેસમાં ફરાર આઈબી ઓફિસરની ધરપકડ


          વેજલપુરના શ્રીનંદનગરમાં પત્નીની હત્યા કરાવનાર મધ્યપ્રદેશના આઈબી ઓફિસરને વેજલપુર પોલીસે ઝડપી ૧૪ દીવસના રિમાન્ડ મેળવ્યા છે. કોર્ટના હુકમ મુજબ પત્નીને નવ લાખનું ભરણપોષણ ના આપવું પડે તે માટે આરોપીએ મિત્રને …


નવ લાખનું ભરણપોષણ ચુકવવું ના પડે માટે પત્નીની હત્યાના કેસમાં ફરાર આઈબી ઓફિસરની ધરપકડ Read More

પાટણ નગરપાલિકાના છ નિવૃત્ત અધિકારી, કર્મચારીઓને ફિકસ પગારથી ફરી સેવામાં લેવાશે


          પાટણ નગરપાલિકાના છ નિવૃત્ત અધિકારી કર્મચારીઓને ફિકસ પગારથી સેવામાં લેવાશે. પાટણ નગરપાલિકામાં એક પછી એક કાયમી અને વર્ષો જૂના અનુભવી અધિકારીઓ અને કર્મચારીઓ વયમર્યાદાનાં કારણે નિવૃત્ત થઇ રહ્યા હોવાથી અને …


પાટણ નગરપાલિકાના છ નિવૃત્ત અધિકારી, કર્મચારીઓને ફિકસ પગારથી ફરી સેવામાં લેવાશે Read More

આગથળા પોલીસે સોલાર ફાર્મમાંથી 14 લાખથી વધુની ચોરી મામલે બે આરોપીને દબોચી લીધા


          આગથળા પોલીસ સ્ટેશન વિસ્તારના કમોડી ગામે આવેલા સોલાર ફાર્મમાંથી 14 લાખ, 96 હજાર થી વધુની ચોરી અંગો ફરિયાદ નોંધી હતી. ત્યારે આ ચોરી અંગે નોંધાયેલા ગુનાનો ભેદ આગથળા પોલીસે ઉકેલ્યો …


આગથળા પોલીસે સોલાર ફાર્મમાંથી 14 લાખથી વધુની ચોરી મામલે બે આરોપીને દબોચી લીધા Read More

ડીસામાં બનાસ પુલ પર ડમ્પર અને બોલેરો ગાડી સામ સામે ટકરાતા અકસ્માત; ટ્રાફિકજામ થતા વાહનચાલકો ફસાયા


          ડીસામાં બનાસપૂલ પર મોડી સાંજે ડમ્પર અને બોલેરો ગાડી સામસામે ટકરાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે કલાકો સુધી ભારે ટ્રાફિક જામ થયો હતો. જ્યારે બોલેરો ગાડીના માલિકને મોટું નુકસાન વેઠવું …


ડીસામાં બનાસ પુલ પર ડમ્પર અને બોલેરો ગાડી સામ સામે ટકરાતા અકસ્માત; ટ્રાફિકજામ થતા વાહનચાલકો ફસાયા Read More

ચંડીસર જીઆઇડીસીમાં માતાની નજર સામે ટેન્કરના ટાયર નીચે કચડાતાં પુત્ર-પુત્રીનાં મોત


          પાલનપુર તાલુકાના ચંડીસર જીઆઇડીસીમાં રહેતા શ્રમિક પરિવારના બે બાળકોના ટેન્કરના ટાયર નીચે કચડાઇ જતાં તેમની માતાની નજર આગળ જ મોત થયા હતા. બંને બાળકો તેમની માતાની સાથે બોઇલર વિભાગ તરફ …


ચંડીસર જીઆઇડીસીમાં માતાની નજર સામે ટેન્કરના ટાયર નીચે કચડાતાં પુત્ર-પુત્રીનાં મોત Read More

ગાંધીનગરના પીરોજપુર ગામમાં લોખંડના વેપારીની કરોડોની જમીન પર કબ્જો કરનાર 23 લોકો સામે ગુનો નોંધાયો


          ગાંધીનગરના પીરોજપુર ગામમાં લોખંડના વેપારીની સાત વીઘા જમીન ઉપર ગેરકાયદેસર રીતે કબ્જો કરી જમીન પચાવી પાડનાર જેઠીપુરા ગામના 23 લોકો સામે કલેક્ટરના હુકમથી ડભોડા પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ …


ગાંધીનગરના પીરોજપુર ગામમાં લોખંડના વેપારીની કરોડોની જમીન પર કબ્જો કરનાર 23 લોકો સામે ગુનો નોંધાયો Read More

ગાંધીનગરના તારાપુરમાં લગ્નની જાનનું ડીજે જોવા ગયેલાં યુવાનો ઉપર ગામનો જ શખ્સ છરી લઈ તૂટી પડ્યો, જાનમાં અફરાતફરી મચી


          ગાંધીનગરના તારાપુર ગામમાં લગ્નની જાન જોવા માટે ઉભેલા ત્રણ યુવાનો ઉપર ગામના એક શખ્સે અચાનક છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં એક યુવાનને કપાળે તેમજ હોઠના ભાગે છરી …


ગાંધીનગરના તારાપુરમાં લગ્નની જાનનું ડીજે જોવા ગયેલાં યુવાનો ઉપર ગામનો જ શખ્સ છરી લઈ તૂટી પડ્યો, જાનમાં અફરાતફરી મચી Read More

દાંતા અને અમીરગઢ વિસ્તારમાં વસવાટ કરતા આદિવાસીઓએ પોતાની ચાર માગોને લઇને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું


          બનાસકાંઠા જિલ્લાના દાંતા અને અમીરગઢ વિસ્તારમાં વસવાટ કરતા આદિવાસી સમાજના લોકો પોતાના હક માટેની માંગોને લઈ જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા જોકે છેલ્લા 5 વર્ષથી સરકાર સમક્ષ માંગ મૂકવા …


દાંતા અને અમીરગઢ વિસ્તારમાં વસવાટ કરતા આદિવાસીઓએ પોતાની ચાર માગોને લઇને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું Read More

ગાંધીનગરના સેકટર-7માં જવેલર્સની દુકાનમાં બાકોરું પાડી ચોરીને અંજામ આપનાર રિક્ષા ચાલક ઝડપાયો


          ગાંધીનગરના સેકટર – 7/એ શોપિંગમાં થોડા દિવસ અગાઉ જ્વેલર્સની દુકાનની દિવાલમાં બાકોરું પાડીને દાગીનાની ચોરીનાં ગુનાને અંજામ આપનાર અમદાવાદના રીક્ષા ચાલકની પોલીસે ટેકનિકલ સર્વેલન્સનાં આધારે ઝડપી પાડી 23 હજારનો મુદ્દામાલ …


ગાંધીનગરના સેકટર-7માં જવેલર્સની દુકાનમાં બાકોરું પાડી ચોરીને અંજામ આપનાર રિક્ષા ચાલક ઝડપાયો Read More