સરકારની સ્થિતિ સાપે છછુંદર ગળ્યા જેવી, સાંજ સુધીમાં અંતિમ નિર્ણય
ગુજરાતના રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી વિભાવરીબેન દવેએ નવરાત્રિમાં શાળા-કોલેજીસના વેકેશનની જાહેરાત કર્યા બાદ, રાજ્ય સરકારની સ્થિતિ સાપે છછુંદર ગળ્યા જેવી થઈ છે. કારણ કે, વિભાવરીબેને અતિ ઉત્સાહમાં આવીને કરેલી જાહેરાતથી સમગ્ર સરકાર …
સરકારની સ્થિતિ સાપે છછુંદર ગળ્યા જેવી, સાંજ સુધીમાં અંતિમ નિર્ણય Read More