પોશીનાના કાલીકાંકર નજીકથી ખનીજવહન કરતી 2 ટ્રક પકડાઇ
પોશીનાના કાલીકાંકર પાસેથી સોમવારે વહેલી સવારે રાજસ્થાનના બે ટ્રકો ગેરકાયદે રેતી ભરીને રાજસ્થાન તરફ જઈ રહ્યા હોવાની જાણ થતાં ગામ લોકો દ્વારા પોશીના તાલુકા પંચાયતના પ્રમુખ ચીમનભાઈ ગમારને જાણ કરતાં …
પોશીનાના કાલીકાંકર નજીકથી ખનીજવહન કરતી 2 ટ્રક પકડાઇ Read More