પાંથાવાડા પોલીસે ગુંદરી ચેક પોસ્ટ ઉપર બે ઈસમોને દારૂ સાથે પકડ્યા, ગાડીમાં ચોર ખાનું બનાવી દારૂ લઈ જવાતો હતો


          પાંથાવાડા પોલીસે ગુંદરી પોલીસ ચેક પોસ્ટ ઉપરથી એક દારૂ ભરેલી ઈકો ગાડી ઝડપી પાડી હતી. પાંથાવાડા પોલીસ બાતમી હકીકતના આધારે શંકાસ્પદ ઈકો ગાડીને તપાસ કરતા ઇકો ગાડીમાં ચોરખાનું બનાવી તેમાં …


પાંથાવાડા પોલીસે ગુંદરી ચેક પોસ્ટ ઉપર બે ઈસમોને દારૂ સાથે પકડ્યા, ગાડીમાં ચોર ખાનું બનાવી દારૂ લઈ જવાતો હતો Read More

પાલનપુરના યુવક સહિત ગુજરાતના 46 યુવકો સાયકલ પર 38 કલાકમાં નડાબેટ પહોંચ્યા


          અમદાવાદની સંસ્થા દ્વારા નડાબેટ ઝીરો પોઇન્ટ સુધી સાઇકલ રાઈડ યોજાઈ હતી. જેમાં ગુજરાતના 46 યુવકો પૈકી પાલનપુરનો યુવક પણ નિર્ધારિત સમય કરતાં પહેલા રાઈડ પૂરી કરી નડાબેટ પહોંચ્યો હતો.46 યુવકોએ …


પાલનપુરના યુવક સહિત ગુજરાતના 46 યુવકો સાયકલ પર 38 કલાકમાં નડાબેટ પહોંચ્યા Read More

લવાણામાં પઠાણી ઉઘરાણી કરી વ્યાજખોરે બાઇક પડાવ્યું


          લાખણી તાલુકાના લવાણા ગામના યુવકે પત્નિની ડીલેવરી ખર્ચ અને ગેરેજ ખર્ચ માટે ગામના જ શખ્સ પાસેથી રૂપિયા 60 હજાર ત્રણ ટકાના વ્યાજે લીધા હતા. જેની સામે રૂપિયા 1.85 લાખ ચૂકવી …


લવાણામાં પઠાણી ઉઘરાણી કરી વ્યાજખોરે બાઇક પડાવ્યું Read More

સરગાસણમાં ખોટી રીતે મોબાઈલ ટાવર ઊભું કરાતું હોવાની ફરિયાદ


          ન્યૂ ગાંધીનગરમાં સરગાસણ વિસ્તારમાં ખોટી રીતે મોબાઈલ ટાવરનું બાંધકામ થતું હોવાની ફરિયાદો ઉઠી છે. આ અંગે રેડીયન રેસિડેન્સી હાઉસિંગ સોસાયટી દ્વારા મેયર હિતેશ મકવાણા જ્યારે પ્રમુખ હાર્મોની સોસાયટી દ્વારા મ્યુનિસિપલ …


સરગાસણમાં ખોટી રીતે મોબાઈલ ટાવર ઊભું કરાતું હોવાની ફરિયાદ Read More

અંબોડ ગામના કોતરોમાંથી દારૂ અને બીયરની 276 બોટલો ઝડપાઈ


          માણસા તાલુકાના અંબોડ ગામે કોતરોમાંથી વિદેશીદારૂ ઝડપાયો હતો. ગાંધીનગર એલસીબી પીએસઆઇ મકવાણા, એ.એસ.આઇ ભવાનસિંહ, હેડ કોન્સ્ટેબલ અનોપસિંહ બળવંતસિંહ, કોન્સ્ટેબલ જીગ્નેશકુમાર વગેરે માણસા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન ભવાનસિંહ અને અનોપસિંહને …


અંબોડ ગામના કોતરોમાંથી દારૂ અને બીયરની 276 બોટલો ઝડપાઈ Read More

દહેગામની પ્લાયવુડ કંપનીમાં શખ્સોએ હાથ સાફ કર્યો , હાઈડ્રોલિક લારી, મોટરો સહિત 88 હજારની મત્તા ચોરીને ફરાર


          દહેગામ ઈસનપુર ડોડીયા ગામે આવેલ સ્ટુનિકા પ્લાયવુડ નામની બંધ કંપનીમાં તસ્કરોએ ત્રાટકી કેન્ટીનમાંથી ચેમ્બરની સાત મોટરો, હાઈડ્રોલિક લારી, એલઈડી ટીવી, કેબલ વાયર મળીને 88 હજાર 500 નો મુદામાલ ચોરીને ફરાર …


દહેગામની પ્લાયવુડ કંપનીમાં શખ્સોએ હાથ સાફ કર્યો , હાઈડ્રોલિક લારી, મોટરો સહિત 88 હજારની મત્તા ચોરીને ફરાર Read More

રણાસણ ચોકડી પાસે ગાડીમાં બે ઈસમોએ પતી-પત્નીએ અટકાવી દાગીના ઉતારી લીધા, દંપતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી


          તલોદના મોહનપુરા રહેતા અને મહાદેવના મંદિરમાં પૂજારી અગિયારસે પત્નીને લઈને બાઈક પર શામળાજી મંદિરે દર્શન કરવા ગયા હતા. જ્યાં રણાસણ ચોકડી પાસે ગાડીમાં આવેલા બે ઈસમોએ પતિ પત્નીને ગાડી પાસે …


રણાસણ ચોકડી પાસે ગાડીમાં બે ઈસમોએ પતી-પત્નીએ અટકાવી દાગીના ઉતારી લીધા, દંપતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી Read More

પાટણમાં રિક્ષામાં બેઠેલા યુવકનું ખીસ્સ કાપનાર ત્રણ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા, 67 હજારનો મુદ્દામાલ જપ્ત


          પાટણમાં થોડા દિવસ પહેલા એક રિક્ષામાંથી કસરા ગામ ના એક ઇશામ ને રીક્ષા માં બેસાડી તેમના ખીસા માંથી 7000ની રોકડ સેરવી લેનાર ત્રણ ઈસમો ને પાટણ એ ડિવિઝન પોલીસે મુદ્દામાલ …


પાટણમાં રિક્ષામાં બેઠેલા યુવકનું ખીસ્સ કાપનાર ત્રણ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા, 67 હજારનો મુદ્દામાલ જપ્ત Read More

પાટણ ગંજમાં કપાસ વેચીને ઘેર જતા ખેડૂતની રૂ.55 હજારની દોઢ તોલાની બે મરચીઓ ચોરાઇ


          પાટણ શહેરમાં જુના બસ સ્ટેન્ડથી પારેવા સર્કલ સુધી રીક્ષામાં બેસાડીને શિહોરીનાં એક કાકાનાં ખીસામાંથી રૂા. 7000ની રકમ સેરવી લેવાની ઘટનાની તપાસ ચાલી જ રહી જ છે ત્યાં વધુ એક ખેડૂતને …


પાટણ ગંજમાં કપાસ વેચીને ઘેર જતા ખેડૂતની રૂ.55 હજારની દોઢ તોલાની બે મરચીઓ ચોરાઇ Read More

એકતરફી પ્રેમમાં પાગલ યુવકે છેડતી કરી, મિત્રોએ માતા-પુત્રને પાઇપ માર્યો


          શહેરના ભુજીયાડુંગર તળેટી વિસ્તારમાં આવેલ વસાહતમાં એકતરફી પ્રેમમાં પાગલ શખ્સે યુવતીની છેડતી કરી તેના માતા-ભાઈને પાઇપ મારતા બી ડિવિઝનમાં ફરિયાદ કરવામાં આવી હતી. ભોગ બનનાર મહિલાએ ભુજ બી ડિવિઝનમાં ફરિયાદ …


એકતરફી પ્રેમમાં પાગલ યુવકે છેડતી કરી, મિત્રોએ માતા-પુત્રને પાઇપ માર્યો Read More