રાહુલ ગાંધી ફરી કોંગ્રેસ અધ્યક્ષ બનવા તૈયાર, આવતા વર્ષે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં થશે ચૂંટણી
*નવી દિલ્હી:*. રાહુલ ગાંધી ફરીથી કોંગ્રેસના અધ્યક્ષ બની શકે છે. રાહુલે પોતે આ અંગે સંકેત આપ્યા છે. સૂત્રો મુજબ, શનિવારે કોંગ્રેસ વર્કિંગ કમિટી (સીડબલ્યુસી)ની બેઠકમાં સીનિયર નેતાઓએ અધ્યક્ષ બનવાના કરેલા …
રાહુલ ગાંધી ફરી કોંગ્રેસ અધ્યક્ષ બનવા તૈયાર, આવતા વર્ષે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં થશે ચૂંટણી Read More