ગઈકાલે તારીખ 15 ઓક્ટોબરના રોજ આયોજિત મિટિંગમાં એસોસીએસન દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવેલ છે,
” તારીખ 15-10-2021 થી તારીખ 15-12-2021 સુધી ( બે મહિના સુધી ) એસોસીએસન સાથે જોડાયેલ દરેક એડિટર, સિનેમેટોગ્રાફર તથા ડાયરેક્ટર ગુજરાત બહારની કોર્પોરેટ કંપની સાથે જોડાયેલ કોઈપણ કામ નહિ કરે. ”
હું ગૌરાંગ જાદવ એક સજાગ મેમ્બર તરીકે એસોસીએસનના આ નિર્ણય ને સંપૂર્ણ સમર્થન આપું છું અને આશા રાખું છું વધુ માં વધુ લોકો આ સંગઠનમાં જોડાય.
મિટિંગમાં ઉપસ્થિત દરેક મેમ્બર તથા ઘણા એવા મિત્રો છે જે કોઈ કારણસર મિટિંગમાં હાજર નથી રહી શક્યા તેમને મારી સવિનય અપીલ કે સોસીયલ મીડિયા ધ્વરા પોતાનો સહકાર વ્યક્ત કરી એસોસીએશનને વધુમાં વધુ મજબૂત અને સબળ બનાવ માટે પોતાના નામ સાથે આ પોસ્ટ શેર કરે.
” ઓલ ગુજરાત એસોસીએસન ઓફ ડાયરેક્ટર, એડિટર એન્ડ સિનેમેટોગ્રાફર” – AGADEC.
" ઓલ ગુજરાત એસોસીએસન ઓફ ડાયરેક્ટર, એડિટર એન્ડ સિનેમેટોગ્રાફર"
Views 119