પાટણ જીલ્લામાં આવેલા સરસ્વતી તાલુકાના વામેયા ગામે નવીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો શુભારંભ
આજ રોજ પાટણ જીલ્લામાં આવેલ સરસ્વતી તાલુકાના વામેયા ગામ ખાતે નવીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) નો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો શુભારંભ સમારંભના અધ્યક્ષ શ્રી બલવંતસિંહ રાજપૂત …
પાટણ જીલ્લામાં આવેલા સરસ્વતી તાલુકાના વામેયા ગામે નવીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો શુભારંભ Read More