વિસનગર ડીવાયએસપી આફિસ માટે તા.પં.ની જગ્યા ફાળવાતા વિવાદ
વિસનગર તાલુકા પંચાયત કમ્પાઉન્ડમાં આવેલી જગ્યામાં સીડીપીઓ ઓફીસ બનાવવા વર્કઓર્ડર અપાયો છે ત્યારે ડીવાયએસપી ઓફીસ બનાવવા માપણી કરવામાં આવતા તાલુકા પંચાયત તંત્ર દોડતું થયું હતું. આ જગ્યામાં તાલુકા પંચાયત ભવન …
વિસનગર ડીવાયએસપી આફિસ માટે તા.પં.ની જગ્યા ફાળવાતા વિવાદ Read More