આજે વડાપ્રધાન 1 લાખથી વધુ આવાસોના લાભાર્થીઓને ગૃહ પ્રવેશ કરાવશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે એક દિવસનાં ગુજરાતનાં પ્રવાસે આવી રહ્યા છે. તેઓ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ગાંધીનગરના વિવિધ કાર્યક્રમોમાં હાજર રહેશે. અગાઉ ભારે વરસાદને પગલે વડાપ્રધાનનો કાર્યક્રમ મોકૂફ રખાયો હતો. …
આજે વડાપ્રધાન 1 લાખથી વધુ આવાસોના લાભાર્થીઓને ગૃહ પ્રવેશ કરાવશે Read More