PM મોદી વલસાડનાં જુજવા પહોંચ્યા,

Views 65

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વલસાડનાં જુજવા ગામે પહોંચ્યા. જ્યાં તેઓ ડિજિટલ માધ્યમથી રાજ્યના 24 જિલ્લાના લાભાર્થીઓને ગૃહ પ્રવેશ કરાવશે. પીએમ મોદીએ લોકાર્પણ પહેલા કાર્યક્રમ સ્થળ પર એક્ઝિબિશનનું નિરીક્ષણ કર્યુ હતુ.
પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
પીએમ મોદીના કાર્યક્રમ દરમ્યાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જાહેરસભા સ્થળ આસપાસના પાંચ કિલોમીટર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે.
જેમાં 1 ADGIP, 10 SP, 40 DYSP, 40 PI, 180 PSI, 1800 કોન્સ્ટેબલ, SRPની 1 ટીમ, BDSની 4 ટીમ અને સ્પેશ્યલ ગાર્ડની કંપની ખડકી દેવામાં આવી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *