18મા એશિયાઇ રમતમાં મંગળવારે અહિંયા પુરૂષોની 10 મીટર એર પિસ્ટલ નિશાનેબાજી સ્પર્ધામાં સ્વર્ણપદક મળ્યો છે. 16 વર્ષિય નિશાનેબાજ સૌરભએ પર્દાર્પણ કરવાની સાથે જ સ્વર્ણપદક પર કબ્જો મેળવી લીધો છે. આ ભારતના ખાતામાં ત્રીજા દિવસોને પ્રથમ અને કુલ ત્રીજો ગોલ્ડ મેડલ છે.
આ સિવાય આ સ્પર્ધામાં એક અન્ય નિશાનેબાજ અભિષેક વર્માએ કાંસ્ય પદક જીત્યો છે. સૌરભે એશિયાઇ રમતમાં આ સ્પર્ધાનો રેકોર્ડ તોડતા કુલ 240.7 અંક મેળવ્યા અને સોનું જીત્યો. અભિષેકે ફાઇનલમાં શીર્ષ 3માં સ્થાન બનાવ્યુપ અને અંતમાં કુલ 219.3 અંક સાખે ત્રીજુ સ્થાન મેળવીને કાંસ્યપદક જીત્યો.
16 વર્ષના શૂટરે અપાવ્યો ત્રીજો ગોલ્ડ મેડલ
Views 63