કરણી સેનાના ઉત્તર ગુજરાત પૂર્વ પ્રભારી રાજભા ચાવડા આમ આદમી પાર્ટી માં જોડાતા રાજકારણ માં હલચલ
૨૭ જુલાઈ ના રોજ મહેસાણામાં આમ આદમી પાર્ટી દ્વારા જન સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના ઉત્તર ગુજરાતના પૂર્વ પ્રભારી અખિલ ભારત હિન્દુ ક્રાંતિ સેના ઉત્તર ગુજરાત પૂર્વ મહાસચિવ અને હાલ એક કટ્ટર સૈનિક તરીકે સમાજ સેવા કરતા રાજભા ચાવડા (વસાઈ) સહીત બીજા નવા કાર્યકર્તા મોટી સંખ્યામાં જનતા હિત અને રાષ્ટ્રહિત વિચારધારા ધરાવતી આમઆદમી પાર્ટી સાથે વિધિવત જોડાયા હતા.
જેમાં મહેસાણા જિલ્લાના તમામ હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં🙏
અહેવાલ – કિરણગીરી ગોસ્વામી