ગુજરાત રાજય તલાટી-મંત્રી મહામંડળના મુખ્ય પડતર માંગણીઓના મુદાઓ

Views 104

ગુજરાત રાજય તલાટી-મંત્રી મહામંડળ ની તા.૦૨/૦૮/૨૦૨૨ થી અચોક્કસ મુદત ની હળતાળ દરમ્યાન સરકારશ્રી માં તલાટી મંત્રીઓના મુખ્ય પડતર માંગણીઓના મુદાઓ


 
૧) સને-૨૦૦૪/૨૦૦૫ ભારતીના તલાટી કમ મંત્રીની ૫ વર્ષની ફિક્સ પગારની નોકરી સળંગ
    ગણવા બાબત
 
૨) સર્કલ ઇન્સ્પેક્ટર વર્ગ-૩ ની જગ્યાઓની વિસ્તરણ અધિકારી પંચાયત વર્ગમાં અપડેટ કરવામાં
    આવતા તા.૦૧/૦૧/૨૦૧૬ ત્યારબાદ મળવાપાત્ર પ્રથમ દ્વિતિય ઉચ્ચતર પગાર ધોરણ મંજુર
    કરવા બાબત તથા પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ લેવા સારું પરીક્ષા રદ કરવા બાબત
 
૩) રેવન્યુ (મહેસુલી) તલાટીને પંચાયત તલાટી મંત્રીમાં મર્જ કરવા બાબત અથવા તો જોબચાર્ટ
    અલગ કરવા બાબત
 
૪) તા.૦૧/૦૧/૨૦૧૬ બાદ મળવા પાત્ર પ્રથમ/દ્વિતીય પગાર ધોરણ પરીક્ષા પાસ કરવાની શરતે
     પાત્રતા તારીખથી મંજુર કરવા બાબત
 
૫) પંચાયત વિભાગ સિવાયની અન્ય વિભાગની વધારાની કામગીરી તલાટી મંત્રીને ન સોપવા અંગે
    અને વધારાનું ખાસ ભથ્થું આપવા બાબત
 
                   આમ ઉપરોક્ત મુખ્ય ૫(પાંચ) પડતર માંગણીઓ ની વિસ્તૃત સમજણ ગુજરાત રાજય તલાટી મંત્રી મહામંડળ ના તા.૧૪/૦૭/૨૦૨૨ ના પત્રમાં જણાવેલ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *