ટૂંક સમયમાં કેન્દ્રની તમામ કાયદાકીય માહિતી એક જગ્યા પર મળશે

Views 123

સંવૈધાનિક લોકતંત્રની આર્થિક, રાજનીતિ વ્યવસ્થા અને દેશના કાયદાથી જાણી શકાય છે. આપણે ત્યાં 1000થી વધારે કેન્દ્રીય કાયદાઓ છે. પણ શું કોઈ સામાન્ય નાગરીક પાસે આની માહિતી હોય છે ખરી અથવાતો કોઈને આ કાયદાની માહિતી જોઇતી હોય તો મળે છે ખરી?જવાબ છે ના પણ હવે ટૂંક સમયમાં એવુ થશે કે એક જગ્યા પરથી માહિતી મળશે.
કેન્દ્ર સરકાર કેન્દ્રની તમામ કાયદાકીય માહિતી એક જગ્યા પર મળે તેવી વેબસાઈટ બનાવી રહી છે. જ્યા દરેક કાયદો નિયમવિશે જાણકારી મળશે. આ વેબસાઇટનું નામ ઈન્ડીયા કોડ છે. પ્રાથમીક તબક્કામાં આ વેબસાઈટ ચાલુ છે પણ હજુ તેના પર અપડેશનની કામગીરી ચાલી રહી છે. આ વેબસાઈટ મોબાઇલ પર પણ ખોલી શકાશે.
 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

One Comment on “ટૂંક સમયમાં કેન્દ્રની તમામ કાયદાકીય માહિતી એક જગ્યા પર મળશે”

  1. Get The Worlds Greatest Magic Sand Free Beach Mat!
    Watch sand, dirt & dust disappear right before your eyes! It’s perfect for beach, picnic, camping or hiking.
    Act Now And Receive A Special Discount For Our Magic Mat!
    Get Yours Here: magicmat.shop
    Enjoy,
    Layne
    ટૂંક સમયમાં કેન્દ્રની તમામ કાયદાકીય માહિતી એક જગ્યા પર મળશે – HBN TV NEWS

Leave a Reply to Layne Cancel reply

Your email address will not be published. Required fields are marked *