બિગ બોસ 12માં થયો મોટો આ બદલાવ

Views 75

સલમાન ખાનનો પોપ્યુલર શો બિગ બોસ 12ને શરૂ થવામાં હવે થોડાક દિવસ જ બાકી રહી ગયા છે. ગોવામાં તેની ભવ્ય લોન્ચિંગ કરવામાં આવી છે. જોકે આ વખતે ઘણા બદલાવ કરવામાં આવ્યા છે. પરંતુ એક મહત્વનો બદલાવ દરેક બિગબોગ જોનારા લોકો માટે જાણવું જરૂરી છે.
આ બદલાવમાં હવે વિકેન્ડમાં બિગ બોસ રાત્રે 9 વાગ્યે આવશે. જ્યારે પહેલા તે રાત્રે 10.30 વાગ્યે આવતું હતું. કલર્સ ચેનલના સીઇઓ રાજ નાયકે આ અંગે જાણકારી આપી છે. તેમણે ટ્વીટમાં લખ્યું છે કે ઇન્ડિયાના સૌથી મોટા રિઆલીટી શો બિગ બોસની આ સીઝન રાત્રે 9 વાગ્યે ટેલીકાસ્ટ થશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *