કેટરીના કૈફ અને વિકી કૌશલ લગ્ન પછી લાંબા વેકેશન પર નહીં જાય

Views 128

 વિક્કી 20 અને કેટરિના 15 તારીખથી શૂટિંગ શરૂ કરશે

કેટરિના કૈફ અને વિક્કી કૌશલ લગ્ન પછી હાલ લાંબી રજાઓ ભોગવવાના નથી. કેટરિના ૧૫ તારીખથી મુંબઇમાં ટાઇગર ૩નું બાકી રહેલું ્શૂટિંગ પુરુ કરશે જ્યારે વિક્કી કૌશલ ૨૦ ડિસેમ્બરી ઇંદોરમાં આવનારી ફિલ્મના શૂટિંગમાં જોડાશે.
Katrina Kaif And Vicky Kaushal Will Have A Royal Wedding In Rajasthan's  Sawai Madhopur, There Will Be No-phone Policy At The Wedding | Rajasthan:  राजस्थान के सवाईमाधोपुर में Katrina Kaif और Vicky
વિક્કી કૌશલે આવનારી ફિલ્મના શૂટિંગ માટે ૫૦ દિવસોની તારીખ આપી છે. આ ફિલ્મના શૂટિંગ માટે વિક્કી ઇંદોર જવાનો છે. જ્યારે કેટરિના ડિસેમ્બરમાં મુંબઇ અને જાન્યુઆરીમાં દિલ્હીમાં ફિલ્મ ટાઇગર થ્રીનું શૂટિંગ પુરુ કરશે.
આ યુગલ શુક્રવારે જ મુંબઇ આવી પહોંચ્યું છે. લગ્નના રિસેપ્શન અંગે હજી પણ કોઇ સ્પષ્ટતા નથી. એક વાત એવી છે કે, બૃહદ મુંબઇ નગર પાલિકાની મંજૂરીની રાહ જોવાઇ રહી છે. કેટરિના અને વિક્કીએ લગ્ન પછી મહેમાનોને ગિફ્ટ હેમ્પર તેમજ ધન્યવાદનો ખાસ સંદેશો સાથે આપ્યો છે.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *