દાંતાના માણેકનાથ વિસ્તારમાં વીજળી પડતાં માલધારી અને 50 બકરાઓના મોત
દાંતા તાલુકાના માણેકનાથ ડુંગર વિસ્તારમાં રવિવારે એકાએક વીજળી પડતા માલધારી યુવક તથા તેની સાથે 50 બકરાઓ ના મોત થયા હતા. ત્યારે અંધારામાં મૃતદેહો શોધવા ડુંગર વિસ્તારમાં ભારે દોડધામ મચી જવા …
દાંતાના માણેકનાથ વિસ્તારમાં વીજળી પડતાં માલધારી અને 50 બકરાઓના મોત Read More