સ્ટર્લિંગ હોસ્પિટલ પાસે યુવાનને છરી બતાડી રોકડ-મોબાઈલની લૂંટ ચલાવાઈ; ગાયત્રી મંદિર પાસેથી બાઈક ચોરાઈ
ગાંધીધામ શહેરનાં ઈફકો રોડથી ભારતનગર જતાં યુવાનને સ્ટર્લિંગ હોસ્પિટલ પાસે બે અજાણ્યા ઈસમોએ છરી બતાડી રોકડ તથા મોબાઈલ ફોનની લૂંટ ચલાવી નાસી ગયા હોવાની ફરીયાદ એ-ડીવીઝન પોલીસ મથકે નોંધાઈ હતી. …
સ્ટર્લિંગ હોસ્પિટલ પાસે યુવાનને છરી બતાડી રોકડ-મોબાઈલની લૂંટ ચલાવાઈ; ગાયત્રી મંદિર પાસેથી બાઈક ચોરાઈ Read More