ધાનેરાના થાવરમાં તપાસ કરવા ગયેલી પોલીસ ટીમ ઉપર હુમલો
ધાનેરા તાલુકાના થાવર ગામે અરજીની તપાસ કરવા ગયેલી પોલીસ ટીમ ઉપર પરિવારના ચાર વ્યક્તિઓ હુમલો કર્યો હતો. એક પોલીસ કર્મીના પગમાં સળગતું લાકડું ચાપવામાં આવ્યું હતું. બીજા પોલીસ કર્મીના પગમાં …
ધાનેરાના થાવરમાં તપાસ કરવા ગયેલી પોલીસ ટીમ ઉપર હુમલો Read More