પત્ની ના મુત્યુ બાદ શ્રાદ્ધ વિધિ નો તમામ ખર્ચ ભણતર માટે અર્પણ કર્યો

Views 132

 સમાજ ને એક ઉમદા  ઉદરણ આપતા  ઊંઝા નજીક આવેલા ઉનાવા ગામે રહેતા અને હાલ માં અમદાવાદ રાણીપ માં રહેતા  પરમાર દિનેશભાઇ કાળીદાસે તેમના સમાજ પ્રત્યેના ઉચ્ચ વિચારોને કારણે સમાજને એક નવી રાહ પર લઈ જવાની પ્રેરણા પુરી પાડી છે . તેમની પત્નીના અવસાન પછીના શ્રાદ્ધ પાછળ રૂપિયા પચાસ હજારથી સાઇટ હજાર સિદ્ધપુર અને રેવાજી જઈ શ્રાદ્ધની વિધિ ક્રિયામાં ખર્ચ કર્યા વગર પત્નીના મોક્ષ પ્રાપ્તિ  પાછળ  વપરાતી આ રકમ શિક્ષણ કાર્યમાં ખર્ચવાથી  બાળકોમાં શિક્ષણ કાર્યમાં ખર્ચવાથી સારા બાળકોના શિક્ષણમાં સહાય થાય તેવા હેતુથી સમાજમાં રૂ .51,135 નું દાન આપ્યું હતું . 
અમદાવાદ ના રહેતા પરમાર દિનેશભાઈ કાળીદાસે  એમજ ને એક ઉમદા ઉદહરણ આપ્યુ છે. સમાજ માટે આવી રીતે  આગળ આવેલા સેવા ભાવિ માણશો ને સમાજ હંમેશ યાદ રાખશે   આવા ઉમદા  કાર્ય માટે અમારી HBN TV NEWS પરિવાર  સો સલામ કરે છે 
HBN TV NEWS
આવાજ હિન્દુસ્તાન કી
હર હંમેશ સત્ય ની સાથે
અહેવાલ જગદીશ સોલંકી 
રાણીપ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *