વસઈ ગામપંચાયતના સરપંચ સામે ચીધાઇ દબાણ કયૉના આક્ષેપ સાથેવૉડ ૧૪ના સભ્યની અરજી થી મચ્યો હોબાળો

Views 59

                                                                                                                                   વસઈ ગામપંચાયતના સરપંચ સામે ચીધાઇ  દબાણ કયૉના આક્ષેપ સાથેવૉડ ૧૪ના સભ્યની અરજી થી મચ્યો હોબાળો

વિજાપુર તાલુકાના વસઈ ગામમા વોડ નંબર 14 ના સભ્ય ચાવડા નટવરસિંહ ઉર્ફે નટુભા દ્વારા વસઈના સરપંચ ના પર જે આક્ષેપો સહિત ભાજપ ની દાદાગીરી વાળા સરપંચ વિરૂધ્ધ આક્ષેપ કરી તેમના વિરૂદ્ધ બિન કાયદેસર જલ ધારા એટલે મીનરલ પાણી નો પ્લાન્ટ નાખી પાણીનું વેચાણ કરી રહ્યા હોવાની અરજી આજે મુખ્યમંત્રીઅને જિલ્લા વિકાસ અધિકારીઅને તાલુકા વિકાસ અધિકારી સહિતને રજિસ્ટર્ડ એડ વસઈ પોસ્ટ ઓફિસ મારફતે કરેલ છે જેવો આક્ષેપ લગાવી રહ્યા છે કે વસઈ સરપંચ આમારું કોઈ કામ કરી રહેલ નથી
હુ સરપંચ નીતિન ભાઈ ભાજપ નો અને રમણભાઈપટેલ ધારાસભ્ય નો માણસ સુ મારું કોઈ કશું બગાડી સકસે નહિ તેવું ભાજપ સરકાર નું નામ વટાવી ખાય છે તદ ઉપરાત ગામમાં કોરોના મહામારી ના ટાઈમ માં ગમામાં ગંદકી ના પણ ઢગલા જોવા મળી રહ્યા છે તેવું પણ જણાવે સે તદ ઉપરાત સરપંચ ના મોટા બાપાએ પોલીસ સ્ટેશન ના નાક નીચે જ પંચાયત ની જમીન માં કોઈ પરવાનગી લીધા વગર બિન કાયદેસર અદાજીત 40/40 નું બઘકમ કરેલ છે તેવું ચચૉયછે આ બધું હોય તો કાયદો ગરીબ જનતા માટે છે કે સુ ગામના આગેવાન કે મોટા માથા વાળા વિરૂદ્ધ કાયદાની કોઈ જોગવાઈ નથી
અરજદારની અરજી સાથે જેઆક્ષેપ કર્યો છે તેની તપાસ થશે આનાકોઈ પગલાં લેવામાં આવસે ખરા કે આ ભાજપ ની સાથે મળેલા માણસછે  જે થી કરી આની કોઈ કાર્ય વહી થતી નહિ હોય પ્રજા મુખે પણ આ પ્રશ્ન ચર્ચા નો વિષય બન્યો છે
બાઈટ નટુવરસિહ
અરજદાર સદશય નટૂભા નઅરજી

                                                                               અગાઉ સરપંચ વિરૂઘ્ધ દબાણ ની ફરિયાદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ને તેમજ કલેક્ટર શ્રી અધિકારીને સરપંચે પોતાના ઘર આગળ દબાણ નાં બાબતે ચાવડા ઇશ્વર સિહ પ્રહલાદ જી એ કરેલ તેમ છતાં આજ દિન સુધી દબાણ હટાવ્યુ નથી . અરજી ની ફાઇલ જિલ્લા પંચાયત માં પડી જ છે કેમ કોઈ અરજદાર ને ન્યાય આપવામાં આવતો નથી ??
ગામના જુના ગરનારા નું પૂરણ કરી દબાણ કરી ગામમાં આવખતે‌ ચોમાસામાં પાણી ભરાઈ ગયેલ જે બાબતે યોગ્ય તપાસ કેમ થતી નથી.? ગામમાં ઠેર-ઠેર કચરાના ઢગલા જોવા મલે છે . સ્વચ્છતા અભિયાન ની ગ્રાન્ટ અને મનરેગા યોજનામાં ખોટી હાજરી ની તપાસ થવી જરૂરી છે .

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *