વસઈ ગામપંચાયતના સરપંચ સામે ચીધાઇ દબાણ કયૉના આક્ષેપ સાથેવૉડ ૧૪ના સભ્યની અરજી થી મચ્યો હોબાળો
વિજાપુર તાલુકાના વસઈ ગામમા વોડ નંબર 14 ના સભ્ય ચાવડા નટવરસિંહ ઉર્ફે નટુભા દ્વારા વસઈના સરપંચ ના પર જે આક્ષેપો સહિત ભાજપ ની દાદાગીરી વાળા સરપંચ વિરૂધ્ધ આક્ષેપ કરી તેમના વિરૂદ્ધ બિન કાયદેસર જલ ધારા એટલે મીનરલ પાણી નો પ્લાન્ટ નાખી પાણીનું વેચાણ કરી રહ્યા હોવાની અરજી આજે મુખ્યમંત્રીઅને જિલ્લા વિકાસ અધિકારીઅને તાલુકા વિકાસ અધિકારી સહિતને રજિસ્ટર્ડ એડ વસઈ પોસ્ટ ઓફિસ મારફતે કરેલ છે જેવો આક્ષેપ લગાવી રહ્યા છે કે વસઈ સરપંચ આમારું કોઈ કામ કરી રહેલ નથી
હુ સરપંચ નીતિન ભાઈ ભાજપ નો અને રમણભાઈપટેલ ધારાસભ્ય નો માણસ સુ મારું કોઈ કશું બગાડી સકસે નહિ તેવું ભાજપ સરકાર નું નામ વટાવી ખાય છે તદ ઉપરાત ગામમાં કોરોના મહામારી ના ટાઈમ માં ગમામાં ગંદકી ના પણ ઢગલા જોવા મળી રહ્યા છે તેવું પણ જણાવે સે તદ ઉપરાત સરપંચ ના મોટા બાપાએ પોલીસ સ્ટેશન ના નાક નીચે જ પંચાયત ની જમીન માં કોઈ પરવાનગી લીધા વગર બિન કાયદેસર અદાજીત 40/40 નું બઘકમ કરેલ છે તેવું ચચૉયછે આ બધું હોય તો કાયદો ગરીબ જનતા માટે છે કે સુ ગામના આગેવાન કે મોટા માથા વાળા વિરૂદ્ધ કાયદાની કોઈ જોગવાઈ નથી
અરજદારની અરજી સાથે જેઆક્ષેપ કર્યો છે તેની તપાસ થશે આનાકોઈ પગલાં લેવામાં આવસે ખરા કે આ ભાજપ ની સાથે મળેલા માણસછે જે થી કરી આની કોઈ કાર્ય વહી થતી નહિ હોય પ્રજા મુખે પણ આ પ્રશ્ન ચર્ચા નો વિષય બન્યો છે
બાઈટ નટુવરસિહ
અરજદાર સદશય નટૂભા નઅરજી