પંચમહાલજિલ્લા ના હાલોલ ના નગરજનો માટે આરોગ્ય ક્ષેત્રે વધુ એક સુવિધા હાલોલ નગરપાલિકાના સહકાર દ્વારા,આજ રોજ હીરો_મોર્ટો_કોર્પ_કંપની_હાલોલ_પ્લાન્ટ દ્વારા
હાલોલ_નગરપાલિકાને બે બાઈક_એમ્બ્યુલન્સ આપવામાં આવી.જેનુ લોકાર્પણ આપણા હાલોલ વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય તથા ગુજરાત સરકારના માન.મંત્રી શ્રી_જયદ્રથસિંહજી_પરમાર સાહેબ તથા પ્રાંત અધિકારી શ્રી_એ_કે_ગૌતમ સાહેબના વરદ હસ્તે કરવામા આવ્યુ.જે બદલ હીરો મોર્ટો કોર્પ કંપની હાલોલ પ્લાન્ટનો ખુબ ખુબ આભાર માનીએ.છે…
રીપોર્ટર નવનીત ભાઈ ગોહિલ હાલોલ
પંચમહાલજિલ્લા ના હાલોલ ના નગરજનો માટે આરોગ્ય ક્ષેત્રે વધુ એક સુવિધા હાલોલ નગરપાલિકાના
Views 49