પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી વધ્યા, દિલ્હીમાં 79.51-મુંબઈમાં 86.91 રૂપિયા/લીટર

Views 62

પેટ્રોલ અને ડીઝલના ભાવ ગુરૂવારે ફરી વધારવામાં આવ્યું. દિલ્હીમાં પેટ્રોલ 20 પૈસાના વધારા સાથે 79.51 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું. મુંબઈમાં 19 પૈસાનો વધારો થયો. ત્યાં ભાવ 86.91 રૂપિયા પહોંચી ગયો. તેલ કંપનીઓએ બુધવારે કિંમતોમાં કોઇ ફેરફાર કર્યો નથી. આ પહેલા 26 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર સુધી સતત 10 દિવસ ભાવ વધારવામાં આવ્યા.

પેટ્રોલ-ડીઝલના ભાવ દરરોજ નવા રેકોર્ડ સ્તરો પર પહોંચી રહ્યા છે. બીજી બાજુ, સરકાર એક્સાઇઝ ડ્યૂટીમાં ઘટાડો કરવા માટે તૈયાર નથી. નાણામંત્રી અરૂણ જેટલીએ બુધવારે કહ્યું- એક્સટર્નલ કારણોથી તેલ મોંઘું થયું. કાચા તેલની કિંમતોમાં ઉતાર-ચડાવ આવતા રહે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *