દારૂ પી બફાટ કરતાં શાળાનો આચાર્ય જેલ ભેગો

Views 72

ડીસા તાલુકાના બુરાલ ગામની પ્રાથમિક શાળાના આચાર્ય શુક્રવારે સવારે 11 વાગે દારૂ પીધેલી હાલતમાં બફાટ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. શાળાના એક વાલીએ પોતાના મોબાઈલમાં આ વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કરતા ચકચાર મચી છે. ડીસા તાલુકાની અમરપુરા બુરાલ ગામની 1 થી 5ની પ્રાથમિક શાળામાં 50 વિધાર્થી અભ્યાસ કરે છે.તે શાળાના આચાર્ય મુકેશભાઈ દારૂ પીધેલી હાલતમાં લથડીયા ખાતા વાલીઓના કેમેરામાં કેદ થયો હતો. બાળકો અને વાલીઓએ શિક્ષકનો લથડિયા ખાતો વીડિયો મોબાઈલમાં કેદ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *