ચીનની નવી ચાલઃ નેપાળને પોતાના બંદરો ઉપયોગ કરવાની મંજૂરી આપી

Views 65

ભારતને અલગ પાડી દેવા માટે ચીને નેપાળને લલચાવવાનું કામ શરૂ કરી દીધું છે. પરિણામે ચીન, નેપાળને પોતાના ચાર બંદરોનો ઉપયોગ કરવાની પરવાનગી આપશે. નેપાળ સરકારે શુક્રવારે આ વાતની જાણકારી આપી. એમ પણ માનવામાં આવે છે કે ભારતના એકાધિકારને સમાપ્ત કરવા માટે નેપાળ બેઇજિંગ સાથે પોતાની નિકટતાઓ વધારી રહ્યું છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *