PM નરેન્દ્ર મોદી આજે 557 કરોડ રૂપિયાની રિટર્ન ગિફ્ટ આપશે વારાણસીને

Views 66

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં ગઇકાલે પોતાનો 68મો જન્મદિવસ ઊજવ્યો. હવે તેઓ શહેરને રિટર્ન ગિફ્ટ આપવાના છે. વારાણસીના બીએચયુમાં આજે વડાપ્રધાન મોદી પોતાના સંસદીય ક્ષેત્રને 557 કરોડ રૂપિયાની રિટર્ન ગિફ્ટ આપશે.
આ યોજનાઓનું કરશે લોકાર્પણ
– 362 કરોડ: શહેરી વિદ્યુત સુધારકાર્ય, જૂની કાશી (આઇપીડીએસ)
– 84.61 કરોડ: 3722 એકમોમાં વિદ્યુતીકરણનું કામ
– 9.90 કરોડ: સિંગલ ફેઝના 90 હજાર મીટર લગાવવાનું કામ
– 2.80 કરોડ: 33 કેવી વિદ્યુત ઉપકેન્દ્ર બેટાવરનું નિર્માણ
– 2.58 કરોડ: 33 કેવી વિદ્યુત ઉપકેન્દ્ર કુરૂસાતોનું નિર્માણ
– 2.74 કરોડ: નાગેપુર ગ્રામ પીવાના પાણીની યોજના
– 20 કરોડ: બીએચયુમાં અટલ ઇન્ક્યુબેશન સેન્ટર
વહેંચશે રોજગાર

– 98 લાખ: કુંભારી ઉદ્યોગ હેઠળ 260 વીજળી સંચાલિત ચાક, આધુનિક ભઠ્ઠી
– 53.25 લાખ: હની મિશન હેઠળ 500 મધુમાખીના બોક્સ
– 7.50 લાખ: ખાદી અને સોલર વસ્ત્ર હેઠળ 3 રેડીબાર્પ મશીન

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *