પર્યાવરણના ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સહયોગ માટે સન્માન, UNએ મોદી અને મેક્રોંને આપ્યું સૌથી મોટું પર્યાવરણ સન્માન,'ચેમ્પિયન્સ ઑફ ધ અર્થ'

Views 60

સંયુક્ત રાષ્ટ્ર (યુએન)એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોંને સૌથી મોટું પર્યાવરણ સમ્માન ‘ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ’ આપ્યું છે. મોદીને આ સન્માન પોલિસી લીડરશિપ કેટેગરીમાં મળ્યું. ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ અને પર્યાવરણના મોરચે ઘણા મહત્વપૂર્ણ કામો માટે યુએનએ આ એવોર્ડ આપ્યો છે.
પર્યાવરણના ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સહયોગ માટે સન્માન
મોદીને 2022 સુધી પ્લાસ્ટિકનો ઉપયોગ સંપૂર્ણપણે ખતમ કરવાની શપથ લેવા માટે આ સન્માન મળ્યું. મેક્રોંને પર્યાવરણ માટે વૈશ્વિક સમાધાન કરવાના કારણે પસંદ કરવામાં આવ્યા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *