ટ્રકે બાઈકને અડફેટે લેતાં ચાલકનો અદભૂત બચાવ
હિંમતનગરના પાણપુર-ઇલોલ ચોકડી ખાતે બાયપાસ પર સવારે 11 વાગ્યે ઇલોલ તરફથી આવી રહેલ ટ્રક અને બાઇક ટકરાતાં બાઈક ચાલકનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો. હિંમતનગરના પ્રેમપુરનો યતીન અરવિંદભાઈ પરમાર (26) …
ટ્રકે બાઈકને અડફેટે લેતાં ચાલકનો અદભૂત બચાવ Read More