ખેડોઇ સીમમાં કારમાંથી 75 હજારનો દારૂ ઝડપાયો

Views 53

અંજાર તાલુકાના ખેડોઇ ગામની સીમમાં એલસીબીએ મળેલી બાતમીના આધારે પાડેલા દરોડામાં કારમાંથી રૂ. 75 હજારની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો પણ આરોપી હાથ લાગ્યા ન હતા મીરા ફાર્મ નજીક કારમાંથી રૂ. 75, 000 ની કિંમતના વિદેશી શરાબની 250 બોટલ મળી આવી હતી. પરંતુ મોટી ખેડોઇનો આરોપી હરદિપસિંહ ઉર્ફે બોમ ઘનશ્યામસિંહ જાડેજા અને એક અજાણ્યો ઇસમ ફરાર રહ્યા હતા. કાર સહિત કુલ રૂ. 2, 75, 000 નો મુદ્દામાલ જપ્ત કરી બે વિરૂધ્ધ અંજાર પોલીસ મથકે ગુનો નોંધાવી કાયદેસર કાર્યવાહી કરાઇ હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *