ભુજ વાયરો અને લોખંડના એંગલો સહિતના ભંગારની ચોરીના કેસમાં ત્રણ જડપાયા, ૧.૯૦ લાખનો મુદામાલ જપ્ત કરાયો
એલસીબીની ટીમે ભુજ લખુરાઇ ચાર રસ્તા નજીક સલીમ નોડેના ભંગારના વાડામાં બાતમી પરાથી દરોડો પાડયો હતો. સૃથળ પરાથી પોલીસે ૧ હજાર કિલો એલ્યુનીયમના વાયરોના ટુકડા કિંમત રૃપિયા ૧.૫૦ લાખ તાથા …
ભુજ વાયરો અને લોખંડના એંગલો સહિતના ભંગારની ચોરીના કેસમાં ત્રણ જડપાયા, ૧.૯૦ લાખનો મુદામાલ જપ્ત કરાયો Read More