પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા નિપજાવી:પતિને બેભાને કરી સળગાવી નાખ્યો હોવાનો ખુલાસો, લાખણી તાલુકાના નાંદલા ગામનો બનાવ


          નાસકાંઠાના લાખણી તાલુકાના નાંદલા ગામે બે દિવસ પહેલા સળગેલી હાલતમાં યુવકની મળી આવેલી લાશનો ભેદ ઉકેલાયો છે. પત્નીએ જ તેના પ્રેમી સાથે મળી પતિની હત્યા નિપજાવી હોવાનો ખુલાસો થયો છે. …


પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા નિપજાવી:પતિને બેભાને કરી સળગાવી નાખ્યો હોવાનો ખુલાસો, લાખણી તાલુકાના નાંદલા ગામનો બનાવ Read More

ગુજરાત-રાજસ્થાન સરહદે દારૂ ભરેલું ટેન્કર ઝડપાયું, SMCની ટીમે રૂ.40 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો


          અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પરથી સ્ટેટ મોનીટરીંગ સેલે વિદેશી દારૂ ભરી ગુજરાતમાં પ્રવેશતા ટેન્કરને ઝડપી પાડ્યું હતું. પોલીસે ટેન્કરમાં સવાર બે ઈસમની અટકાયત કરી દારૂ સહિત કુલ 40 લાખથી વધુનો મુદ્દામાલ …


ગુજરાત-રાજસ્થાન સરહદે દારૂ ભરેલું ટેન્કર ઝડપાયું, SMCની ટીમે રૂ.40 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો Read More

જુનાડીસામાં મોટા પુત્રએ પિતાના એકાઉન્ટમાંથી ઓનલાઇન રૂ. 26.92 લાખ ટ્રાન્સફર કરી લીધા


          જુનાડીસામાં નિવૃત પિતાને મળેલા પેન્શન, ગ્રેજ્યુટીના રૂપિયા 26.92 લાખ એટીએમમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતાં મોટા પુત્રએ સેરવી લીધા હતા. પોતાની સાથે થયેલી છેતરપીંડી અંગે કહેવા જતાં પુત્રએ જાનથી મારી …


જુનાડીસામાં મોટા પુત્રએ પિતાના એકાઉન્ટમાંથી ઓનલાઇન રૂ. 26.92 લાખ ટ્રાન્સફર કરી લીધા Read More

પત્નીના પ્રેમ પ્રકરણનો ભાંડો ફૂટી જતાં હોમગાર્ડ જવાનની હત્યાનો પ્રયાસ, પત્નીએ માથું – સાસુએ પગ પકડી રાખ્યાને સસરાએ ઝેર પીવડાવ્યૂ


          માણસામાં પત્નીનાં પ્રેમ પ્રકરણનો ભાંડો ફૂટી જતાં હોમગાર્ડ જવાનને રસ્તામાં આંતરી સસરાએ લાત મારી નીચે પાડી દીધો હતો. બાદમાં સાસુએ પગ તેમજ પત્નીએ માથું પકડી રાખી તેમજ સાળાની પત્નીએ ઝેરની …


પત્નીના પ્રેમ પ્રકરણનો ભાંડો ફૂટી જતાં હોમગાર્ડ જવાનની હત્યાનો પ્રયાસ, પત્નીએ માથું – સાસુએ પગ પકડી રાખ્યાને સસરાએ ઝેર પીવડાવ્યૂ Read More

નહેરુ ચોકડી પાસે રિક્ષામાંથી વિદેશી દારૂનો જથ્થો પકડ્યો


          ગાંધીનગર, અમદાવાદમા વાયા બાયડ અને દહેગામ રૂટનો ઉપયોગ કરી દારૂ ઘુસાડવામાં આવી રહ્યો છે. ત્યારે દહેગામ વિસ્તારમાંથી એલસીબીની ટીમે રીક્ષામાં દારૂ લઇ જતા બે આરોપીઓને નહેરુ ચોકડી પાસેથી ઝડપી લીધા …


નહેરુ ચોકડી પાસે રિક્ષામાંથી વિદેશી દારૂનો જથ્થો પકડ્યો Read More

બજેટમાં મધ્યમવર્ગને કોઈ ફાયદો નથી:ભાજપ સરકાર આવી તે પછી દેવું રૂ.100 કરોડ વધ્યું: કોંગ્રેસ


          કેન્દ્રિય બજેટ અંગે વિધાનસભા વિરોધ પક્ષના કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કહ્યું કે, શિક્ષણ, આરોગ્ય અને કૃષિના બજેટમાં ઘટાડો કરીને ભાજપની કેન્દ્ર સરકારે મધ્યમ વર્ગને નુકશાન કર્યું છે. ભાજપની સરકાર કેન્દ્રમાં …


બજેટમાં મધ્યમવર્ગને કોઈ ફાયદો નથી:ભાજપ સરકાર આવી તે પછી દેવું રૂ.100 કરોડ વધ્યું: કોંગ્રેસ Read More

હિંમતનગરના વીરપુર પાસે 1.49 કરોડના દારૂનો નાશ કરાયો, અંદાજીત 62 હજાર બોટલોમાં 40 હજાર લીટર દારૂ હતો


          સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના વીરપુર ગામની સીમમાં બુધવારે પ્રાંત અધિકારી અને નાયબ પોલીસ અધિક્ષકની હાજરીમાં હિંમતનગર ડિવિઝનના ચાર પોલીસ સ્ટેશનનો ત્રણ વર્ષ દરમિયાન પકડાયેલો દોઢ કરોડથી વધુનો વિદેશી દારૂનો નાસ …


હિંમતનગરના વીરપુર પાસે 1.49 કરોડના દારૂનો નાશ કરાયો, અંદાજીત 62 હજાર બોટલોમાં 40 હજાર લીટર દારૂ હતો Read More

રાધનપુરમાં બ્રાન્ડેડ કંપની નામે નકલી ઓઇલ વેચતાં 6 વેપારીઓ ઝડપાયા


          રાધનપુરમાં કેસ્ટ્રોલ એક્ટિવ ઓઈલના નામે ડુપ્લીકેટ ઓઇલ વેચાતું હોવાની દિલ્હી સ્થિત કંપનીને જાણ થતાં કંપનીના સિનિયર બ્રાન્ડ પ્રોટેકશન એકઝીક્યુટિવ કબીર હસન અને ટીમના હૈદરખાને પોલીસને સાથે રાખીને તપાસ કરતાં 6 …


રાધનપુરમાં બ્રાન્ડેડ કંપની નામે નકલી ઓઇલ વેચતાં 6 વેપારીઓ ઝડપાયા Read More

કુરેજામાં લોખંડની પાઇપ મારી યુવકની હત્યા કરનાર આરોપીને આજીવન કેદ


          પાટણ જિલ્લાના હારિજ તાલુકાના કુરેજા ગામે બે વર્ષ અગાઉ કાંટાની વાડ કાઢીને દિવાલ બનાવવા બાબતે થયેલા ઝઘડામાં લોખંડની પાઇપ મારવાથી એક વ્યક્તિનું મોત થયું હતું. આ અંગેનો હત્યાનો કેસ પાટણ …


કુરેજામાં લોખંડની પાઇપ મારી યુવકની હત્યા કરનાર આરોપીને આજીવન કેદ Read More

પાટણનાં સીટી પોઇન્ટ પાસે પૈસાની ઉઘરાણી કરનાર પર છરીથી હુમલો, પોલીસે તપાસ હાથ ધરી


          પાટણ શહેરનાં સીટીપોઇન્ટ પાસે આવેલી માનસી ચાની હોટલ આગળ મંગળવારની મોડી રાત્રે પૈસાની ઉઘરાણીનાં મામલે બે વ્યક્તિઓ વચ્ચે ઝઘડો અને મારામારી થઈ હતી. જેમાં એક વ્યક્તિએ છરીથી બીજાને મારવા જતાં …


પાટણનાં સીટી પોઇન્ટ પાસે પૈસાની ઉઘરાણી કરનાર પર છરીથી હુમલો, પોલીસે તપાસ હાથ ધરી Read More