પાલનપુરમાં ગુમ થયેલા 15 વર્ષીય કિશોરને નેત્રમ ટીમે ગણતરીના કલાકોમાં શોધી વાલીને સુપ્રત કર્યો


          પાલનપુરમાં શાળાએ ગયેલો 15 વર્ષીય કિશોર ગુમ થયા બાદ નેત્રમની ટીમને જાણ કરાતા પોલીસે સીસીટીવીની તપાસ કરી ગણતરીની કલાકોમાં જ કિશોર સુધી પહોંચી હતી અને તેના વાલી સાથે મિલન કરાવ્યું …


પાલનપુરમાં ગુમ થયેલા 15 વર્ષીય કિશોરને નેત્રમ ટીમે ગણતરીના કલાકોમાં શોધી વાલીને સુપ્રત કર્યો Read More

જુનિયર કલાર્કની પરીક્ષાનું પેપર ફૂટવા મુદ્દે આમ આદમી પાર્ટીની યુવા પાંખે ગાંધીનગરમાં ધરણાં પ્રદર્શન કર્યું, આવેદન પાઠવ્યું


          રાજયમાં પંચાયત સેવા પસંદગી મંડળની જુનિયર કલાર્કની પરીક્ષાનું પેપર લીક થતાં 9. 53 લાખ ઉમેદવારોની મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે. ભાજપનાં રાજમાં વારંવાર પરીક્ષાના પેપર ફૂટવાનો સિલસિલો યથાવત રહેતા …


જુનિયર કલાર્કની પરીક્ષાનું પેપર ફૂટવા મુદ્દે આમ આદમી પાર્ટીની યુવા પાંખે ગાંધીનગરમાં ધરણાં પ્રદર્શન કર્યું, આવેદન પાઠવ્યું Read More

કોલવડાની પરિણીતાને મરવા મજબૂર કરનાર ભૂવો જેલ હવાલે


          કોલવડાની પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે શારીરિક સબંધ બાંધવામાં આવ્યા હતા. જેથી પરણિતાએ ભૂવા સાથે કાયમી રહેવાની ઇચ્છા વ્યસ્ત કરી હતી. પરંતુ ભુવાએ તેની સાથે રહેવાની ઇચ્છા પૂરી કરી ન …


કોલવડાની પરિણીતાને મરવા મજબૂર કરનાર ભૂવો જેલ હવાલે Read More

મોટા કમિશનની લાલચમાં ગુજરાતના ત્રણ એજન્ટે એક કરોડ ગુમાવ્યા, ગાંધીનગરની હોટલમાં ડીલ કરી સૂઈ ગયા, ઊઠ્યા તો બેગ ગાયબ


          ગેરકાયેદસર અમેરિકામાં પહોંચવાની લાયમાં અનેક વખત કેટલાય પરિવારો વિખેરાયાની ઘટનાઓ સામે આવતી હોય છે. તાજેતરમાં જ કલોલના પરિવારના ત્રણ સભ્યો ‘ટ્રમ્પ વોલ’ તરીકે ઓળખાતી 30 ફૂટ ઊંચી દીવાલ ઉપરથી પટકાતાં …


મોટા કમિશનની લાલચમાં ગુજરાતના ત્રણ એજન્ટે એક કરોડ ગુમાવ્યા, ગાંધીનગરની હોટલમાં ડીલ કરી સૂઈ ગયા, ઊઠ્યા તો બેગ ગાયબ Read More

રિક્ષાની ટક્કરથી યુવકનુ મોત ઃ સગીરને રિક્ષા ચલાવવા આપવા બદલ પિતા સામે ફરિયાદ


          મેઘાણીનગરમાં બે મહિના પહેલા રોડ ક્રોસ કરતા યુવકનું રિક્ષાની ટક્કરથી મોત થયું હતું. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસની તપાસમાં જે તે સમયે રિક્ષા સગીર ચલાવતો હોવાનું બહાર આવ્યું હતું, જેથી …


રિક્ષાની ટક્કરથી યુવકનુ મોત ઃ સગીરને રિક્ષા ચલાવવા આપવા બદલ પિતા સામે ફરિયાદ Read More

મોડાસામાં ગોલ્ડ લોન પેઢીમાં મૂકેલ સોનાના દાગીના મામા-ભાણેજે બારોબાર વેચી માર્યા


          મોડાસામાં મેઘરજ રોડ ઉપર આવેલી ભાગ્યલક્ષ્મી ગોલ્ડ લોન એફ 6 પાર્શ્વનાથ આર્કેડ મેઘરજ રોડ મોડાસા નામની ગોલ્ડ લોન પેઢીમાં ત્રણ વર્ષ અગાઉ સોનાના દાગીના મૂકીને ભિલોડાના દહેગામડાના ખેડૂતે 75,000 લોન …


મોડાસામાં ગોલ્ડ લોન પેઢીમાં મૂકેલ સોનાના દાગીના મામા-ભાણેજે બારોબાર વેચી માર્યા Read More

પાટણનાં રાજપુરનાં ફેબ્રીકેશનનાં વેપારીએ 3 લાખ વ્યાજે લેવા 36 તોલા દાગીના ગિરવે મુક્યા, 6 લાખ ચુકવ્યા છતાં વ્યાજખોરોની ધમકીઓ


          પાટણ તાલુકાનાં રાજપુર ગામનાં રહીશ અને ફેબ્રીકેશનનાં ધંધા સાથે સંકળાયેલા સુનિલ નાગરભાઇ પટેલે 2017માં ધંધા માટે પાટણનાં એક વ્યક્તિ પાસેથી રૂા. ત્રણ લાખની રકમ 3% વ્યાજેથી લીધેલી જેનાં અવેજ પેટે …


પાટણનાં રાજપુરનાં ફેબ્રીકેશનનાં વેપારીએ 3 લાખ વ્યાજે લેવા 36 તોલા દાગીના ગિરવે મુક્યા, 6 લાખ ચુકવ્યા છતાં વ્યાજખોરોની ધમકીઓ Read More

પાટણનાં સંડેરમાં મકાનમાંથી રૂ.1.98 લાખનાં સોનાનાં દાગીના સાથે પાંચ હજારની રોકડ લઇને શખ્સો ફરાર


          પાટણ તાલુકાનાં સંડેર ગામે આવેલા એક મકાનમાંથી તસ્કરો વહેલી પરોઢે રૂા. 1,93,000ની કિંમતનાં સાડા સાત તોલાનાં સોનાનાં દાગીના અને રૂા. 5000 રોકડા તથા એટીએમ કાર્ડ મળી ફુલે રૂા. 1,98,000ની મતાની …


પાટણનાં સંડેરમાં મકાનમાંથી રૂ.1.98 લાખનાં સોનાનાં દાગીના સાથે પાંચ હજારની રોકડ લઇને શખ્સો ફરાર Read More

ઢીમામાં ખેતરમાં નીલગાયોનું ટોળું કેમ આવવા દીધું તેમ કહી યુવક પર હુમલો


          વાવના ઢીમા ગામે ખેતરમાં નીલગાયોનું ટોળું આવતાં યુવકએ નીલગાયોનું ટોળું કાઢતાં તે બાજુના ખેતરમાં ગયું હતું. જેને લઇ ખેતર માલિકએ કેમ અમારા ખેતરમાં નીલગાયોનું ટોળું આવવા દીધું તેમ કહી યુવકને …


ઢીમામાં ખેતરમાં નીલગાયોનું ટોળું કેમ આવવા દીધું તેમ કહી યુવક પર હુમલો Read More

ઉદયપુરથી અમદાવાદ લવાતા રોકડા 4 કરોડ સાથે પાટણના બે યુવક ઝડપાયા


          ગુજરાત-રાજસ્થાન સરહદે આબુરોડ નજીકની એક ચોકી પાસે રાજસ્થાન પોલીસે નાકાબંધી કરી એક કારમાં લઈ જવાતા 3.95 કરોડ જપ્ત કર્યા હતા. કારમાં જતા પાટણના જિજ્ઞેશ અને કૌશિક નામની વ્યક્તિની અટકાયત કરાઈ …


ઉદયપુરથી અમદાવાદ લવાતા રોકડા 4 કરોડ સાથે પાટણના બે યુવક ઝડપાયા Read More