ભચાઉ પાસે મામાના માલ ઉપર મધરાત્રિએ દરોડામાં 50 લાખના દારૂ સાથે બે શખ્સો ઝડપાયા


          ભચાઉમાં રહી વર્ષીથી હોલસેલ અંગ્રેજી શરાબનો ધંધો કરતા અશોકસિંહ ઉર્ફે મામા જાડેજાના દારૂ ઉપર રાજ્યની નશાખોરી વિરુદ્ધ કામ કરતી સ્ટેટ મોનીટરીંગ સેલની ટુકડીએ વધુ એક વખત ત્રાટકીને રૂ. 50 લાખ …


ભચાઉ પાસે મામાના માલ ઉપર મધરાત્રિએ દરોડામાં 50 લાખના દારૂ સાથે બે શખ્સો ઝડપાયા Read More

પરિક્રમા મહોત્સવના ત્રીજા દિવસે 65 હજાર માઈભક્તોએ દર્શન કર્યા, શક્તિપીઠની અખંડ જ્યોત થકી 50 શક્તિપીઠોની જ્યોત પ્રગટાવાઈ


          અંબાજી ગબ્બર 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના ત્રીજા દિને સવારે અંબાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ અને અન્ય ભાવિક મંડળો દ્વારા શક્તિપીઠ ગબ્બર ઉપરની અખંડ જ્યોતને ધાર્મિક મર્યાદા મુજબ નીચે લાવવામાં આવી …


પરિક્રમા મહોત્સવના ત્રીજા દિવસે 65 હજાર માઈભક્તોએ દર્શન કર્યા, શક્તિપીઠની અખંડ જ્યોત થકી 50 શક્તિપીઠોની જ્યોત પ્રગટાવાઈ Read More

ભાટસણ-ખારેડા રોડ પર ટ્રેક્ટર સાથે બાઈક અથડાતાં એકનું મોત


          સરસ્વતી તાલુકાના ભાટસણ ખારેડા રોડ ઉપર બાઈક અને ટ્રેક્ટર અથડાતાં બાઈક ચાલકનું ઘટનાસ્થળે મોત થયું હતું. વાગડોદ પોલીસ મથકે ફરાર ટ્રેક્ટર ચાલક સામે ફરિયાદ નોંધાઈ હતી. સરસ્વતી તાલુકાના ખારેડા ગામના …


ભાટસણ-ખારેડા રોડ પર ટ્રેક્ટર સાથે બાઈક અથડાતાં એકનું મોત Read More

લાલપુરમાં પાણી બગાડ મુદ્દે સરપંચે મહિલા અને યુવક ઉપર હુમલો કર્યો


          વાવ તાલુકાના લાલપુર ગામે પાણીનો બગાડ કેમ કરો છો તેમ કહી સરપંચ સહિત ત્રણ શખ્સોએ એક અપંગ મહિલા અને તેણીના દિયર ઉપર હૂમલો કર્યો હતો. આ અંગે સૂઇગામ પોલીસ મથકે …


લાલપુરમાં પાણી બગાડ મુદ્દે સરપંચે મહિલા અને યુવક ઉપર હુમલો કર્યો Read More

સેક્ટર 6 રોહિદાસ સેવા સમાજના પ્રમુખને પિતા પુત્ર સહિત 3 લોકોએ માર માર્યો


           સેક્ટર 6 સ્થિત રોહિદાસ સેવા સમાજ ભવનમાં ચાલુ સભા દરમિયાન સમાજના પ્રમુખને પિતા પુત્ર સહિત 3 લોકોએ માર માર્યો હતો. જેમાં તે મને કેમ કોર્પોરેટરની ટીકીટ માટે મદદ કરી …


સેક્ટર 6 રોહિદાસ સેવા સમાજના પ્રમુખને પિતા પુત્ર સહિત 3 લોકોએ માર માર્યો Read More

પેરાલિસીસ અને એટ્રોફીની બીમારીવાળા દર્દી આયુર્વેદિક સારવારથી 15 દિવસમાં ચાલતા થયા


          છેલ્લા આઠ માસથી પેરાલીસીસ અને એટ્રોફીની બિમારીથી પીડાતા અમદાવાદના દર્દીને કોલવડાની સરકારી આયુર્વેદિક હોસ્પિટલમાં આર્યુવેદ સારવારથી માત્ર 15 દિવસમાં ચાલતા કરી દીધા છે. બિમારીના કારણે દર્દી વ્હિલચેર ઉપર જ દૈનિક …


પેરાલિસીસ અને એટ્રોફીની બીમારીવાળા દર્દી આયુર્વેદિક સારવારથી 15 દિવસમાં ચાલતા થયા Read More

સાબરકાંઠા LCB ટીમે બાતમીના આધારે આરોપીઓને ઝડપ્યા, લૂંટ, ઘરફોડ જેવા ગુનામાં નાસતા ફરતા હતા


          સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે ગાંભોઇ-રણાસણ ત્રણ રસ્તા નજીક બીજુડા ગેંગના નાસતા ફરતા બે શખ્સોને ઝડપી પાડી તેમને ગાંભોઇ પોલીસને હવાલે કરવામાં આવ્યા હતા. રાજસ્થાનના સરહદી વિસ્તાર ડુંગરપુર, …


સાબરકાંઠા LCB ટીમે બાતમીના આધારે આરોપીઓને ઝડપ્યા, લૂંટ, ઘરફોડ જેવા ગુનામાં નાસતા ફરતા હતા Read More

પાટણના શખ્સે ઇડરની યુવતીને પ્રેમસંબંધમાં ફસાવી દુષ્કર્મ આચર્યું, યુવતીએ ઝીરો નંબરથી ફરીયાદ નોધાવી


          સરસ્વતી તાલુકાનાં એક શખ્સે ઇડરની એક યુવતીને પોતાનાં ઘરે લાવીને તેની સાથે વારંવાર દુષ્કર્મ કરતાં તે ગર્ભવતી બની હતી. બાદમાં તેને તેનાં ઘરે ખાતે મૂકી આવીને શખ્સના પિતાએ યુવતીને ગર્ભપાત …


પાટણના શખ્સે ઇડરની યુવતીને પ્રેમસંબંધમાં ફસાવી દુષ્કર્મ આચર્યું, યુવતીએ ઝીરો નંબરથી ફરીયાદ નોધાવી Read More

પાટણના વસઈથી ગુમ થયેલા એડવોકેટની ઝેરી દવા પીધેલી હાલતમાં ભોયણ નદીના કિનારેથી લાશ મળી


          બે દિવસથી ગુમ થયેલા ચાણસ્મા તાલુકા ના વસઈ ગામના એડવોકેટ ની પાટણ નજીક વામૈયા થી પસાર થતી હિસોર પાસેની મોયણ નદીના પટમાંથી મંગળવારના વહેલી સવારે લાશ મળી આવતા પોલીસે ઘટના …


પાટણના વસઈથી ગુમ થયેલા એડવોકેટની ઝેરી દવા પીધેલી હાલતમાં ભોયણ નદીના કિનારેથી લાશ મળી Read More

ચાણસ્માના સોજીત્રામાં પંચાયતે નાંખેલા પેવર બ્લોકને લઈ બે જૂથ વચ્ચે બબાલ, રેતીનો ઢગલો દુર કરવાનું કહેવા મામલે બાખડી પડ્યા


          ચાણસ્માના સોજંત્રા ગામે રહેતા પ્રહલાદજી કચરાજી ઠાકોરની ફરિયાદમાં જણાવ્યા મુજબ મહોલ્લામાં પેવર બ્લોક નાખવાનું કામ પંચાયત તરફથી ચાલતું હોઈ કલાજી મોહનજી ઠાકોર હાજર હોવાથી તેઓને કહેલ કે મહોલ્લામા કામ ચાલતું …


ચાણસ્માના સોજીત્રામાં પંચાયતે નાંખેલા પેવર બ્લોકને લઈ બે જૂથ વચ્ચે બબાલ, રેતીનો ઢગલો દુર કરવાનું કહેવા મામલે બાખડી પડ્યા Read More