કાલોલ ના નવાગામ રિછીયા ગામ પાસેથી કતલ કરવાના ઇરાદે લઈ જવાતાં ગૌવંશને બચાવી લેવાયા.
કાલોલ ના વેજલપુર પોલીસ સ્ટેશન નો પોલીસ સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમીદારથી બાતમી મળી હતી કે કેટલાક ઈસમો નવાગામ રિછીયા ગામ નજીકથી બે ગાયોને દોરડાં વડે …
કાલોલ ના નવાગામ રિછીયા ગામ પાસેથી કતલ કરવાના ઇરાદે લઈ જવાતાં ગૌવંશને બચાવી લેવાયા. Read More