અમદાવાદના ઘાટલોડિયાઅને નારણપુરા વિસ્તારમાં ક્યાં ક્યાં – કેટલા દેશી દારૂના અડ્ડા ચાલી રહ્યા છે જાણો આ ખાસ અહેવાલમાં…
ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે કે નહીં, માત્ર કાગળ પર જ સખ્ત કાયદાનો અમલ થતો હોય તેવું લાગી રહ્યું છે. વિકાસશીલ અને ગતીશીલ ગુજરાત કઈ દીશામાં જઈ રહ્યું છે. અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં ઠેર ઠેર દેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે. સુત્રોના જણાવ્યા અનુસાર કોઈ વિક્રમસિંહ નામના નીવૃદ્ધ પોલીસકર્મી દ્વારા ઘાટલોડિયા પોલીસ સ્ટેશનનો અને નારણપુરા પોલીસ સ્ટેશનનો વહીવટ કરે છે ? વિક્રમસિંહની વહીવટદાર તરીક ચાર્જ સંભાળે છે.
અમદાવાદ શહેરમાં આવેલા ઘાટલોડિયા પોલીસ સ્ટેશન અને નારણપુરા પોલીસ સ્ટેશન વિક્રમસિંગ નામના વહીવટદારની રહેમનજરથી દેશી દારૂના અડ્ડા ચલાવતા બુટલેગરોને લીલીઝંડી
ઉચ્ચ પોલીસ અધિકારીના માનીતા એવા ઘાટલોડિયા પોલીસ સ્ટેશન અને નારણપુરા પોલીસ સ્ટેશનની હદમાં પરમિશનથી ચાલતા દેશી દારૂના અડદની હાટડીઓ પર વિજીલેન્સની ટીમ ક્યારે ત્રાટકશે ? આ દેશીદારૂના અડ્ડાઓ પર શું ? PI ને હપ્તો મોકલવામાં આવે છે ? કે પછી PI ની ધ્યાન બહાર લાખો રૂપિયાનો દેશી દારૂના અડ્ડાo ધમધમી રહ્યા છે???
અગાઉ પણ અમારી HBN TV ન્યુઝ દ્વારા ઘાટલોડિયા વિસ્તારમાં
હાલમાં સુત્રોના જણાવ્યા અનુસાર વિક્રમસિંહ અનેક વાર ટીના બહેન નામની બુટલેગરના ત્યાં જ બેઠા જોવા મળે છે.
ઘાટલોડિયા વિસ્તારના ઉમિયા હોલની સામે આવેલી પોલીસ ચોકી જસત પાછળ જાહેરમાં અરવિંગ ભાઈ નામના બુટલેગરનો દેશી દારૂનો અડ્ડો ધમધમી રહ્યો છે. વિચારવા જેવી બાબત એ છે
ઘાટલોડિયા વિસ્તારમાં ચાલતા તમામ દેશી દારૂના અડ્ડા અને નારણપુરા વિસ્તારમાં ચાલતા તમામ દેશી દારૂના અડ્ડા ટૂંક જ સમયમાં HBN TV ન્યુઝ ચેનલ દ્વારા જનતાની સામે પ્રસિદ્ધ કરવામાં આવશે…..
HBN TV NEWS
આવાજ હિન્દુસ્તાન કી
ક્રાઈમ રિપોર્ટર:: જગદીશ સોલંકી / મોહમદ હુસેન
અમદાવાદના ઘાટલોડિયાઅને નારણપુરા વિસ્તારમાં ક્યાં ક્યાં – કેટલા દેશી દારૂના અડ્ડા ચાલી રહ્યા છે જાણો આ ખાસ અહેવાલમાં…
Views 55