બિકીની પહેરીને પૂલમાં મસ્તી કરતી જોવા મળી કરિના કપૂર.

Views 60

મુંબઈઃ બોલિવૂડ કપલ સૈફ અલી ખાન તથા કરિના કપૂર બહુ જ બિઝી હોવા છતાંય પરિવાર માટે સમય કાઢી લેતા હોય છે. હાલમાં જ સૈફ પત્ની, દીકરા તથા બહેન-જીજાજી સાથે માલદીવ્સના વેકેશન પર છે. સોહા અલી ખાને સોશ્યિલ મીડિયા ઈન્સ્ટાગ્રામમાં માલદિવ્સ વેકેશનની તસવીરો શૅર કરી છે.

બિકીનીમાં જોવા મળી કરિનાઃ
માલદીવ્સમાં પૂલમાં કરિના બિકીનીમાં જોવા મળી હતી. કરિનાની સાથે સૈફ અલી ખાન, તૈમુર, નણંદ સોહા અલી ખાન, નણંદોઈ કુનાલ ખેમુ તથા ભાણી ઈનાયા પણ જોવા મળી હતી. માલદીવ્સમાં કરિના વેકેશન એન્જોય કરતી જોવા મળી હતી.
‘હંટર’ના શૂટિંગમાં વ્યસ્તઃ
સૈફ અલી ખાન હાલમાં પોતાની ફિલ્મ ‘હંટર’ના શૂટિંગમાં વ્યસ્ત છે. શૂટિંગમાંથી બ્રેક લઈને સૈફ અલી ખાને પરિવાર સાથે સમય પસાર કરવાનું નક્કી કર્યું છે. આ સિવાય સૈફની વેબ સીરિઝ ‘સેક્રેડ ગેમ્સ’ હિટ જતા તેની કરિયર ફરી પાટે ચઢી ગઈ છે. તો કરિના બોલિવૂડ ડિરેક્ટર કરન જોહરની ‘તખ્ત’માં જોવા મળશે. આ ફિલ્મ 2020માં રીલિઝ થવાની છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *