મહેસાણાઃ ડોક્ટર યુવકે પત્નિ સાથે પરાણે માણ્યું અકુદરતી સેક્સ, ઓરલ સેક્સની પાડી ફરજ, હાઈકોર્ટે આપ્યો શું ચુકાદો

Views 128

અમદાવાદઃ પત્નીની સંમતિ ન હોય તો પણ પતિ તેની ઈચ્છા વિરુદ્ધ તેની સાથે શારીરિક સંબંધ બાંધે તો તેને બળાત્કાર ન કહેવાય તેવો ગુજરાત હાઈકોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. મહત્વની બાબત એ છે કે ઈડરની એક ડોક્ટર યુવતી અને મહેસાણા જિલ્લાના જ ડોક્ટર યુવકના લગ્નજીવન દરમિયાન થયેલા ખટરાગ સંબંધે પરિણીતાએ કરેલી બળાત્કારની અરજીને હાઈકોર્ટે ફગાવી દીધી હતી

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *