વેજલપુર પોલીસે બાતમીના આધારે પેટ્રોલીંગ દરમિયાન બે ઇસમોને દારૂ સાથે પકડી પાડ્યાં.

Views 78

વેજલપુર પોલીસે બાતમીના આધારે પેટ્રોલીંગ દરમિયાન બે ઇસમોને દારૂ સાથે પકડી પાડ્યાં.
વેજલપુર પોલીસે પોતાના વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમી મળેલ કે ગોધરા તરફથી એક બજાજ ડિસ્કવર મોટરસાઈકલ જેનો નંબર-GJ-20-S-8701 ઉપર બે ઈસમો એક વિમલના થેલામાં વિદેશી દારૂ લઈ આવે છે અને તે કાલોલ તફર જવાના છે ત્યારે
નાંદરખા ચોકડી પાસેથી તેને પકડી પાડી ઈંગ્લીશ દારૂ ભરેલ પ્લાસ્ટિકના ૧૮૦ મિલીના ક્વાટર નંગ-૪૮ કિંમત.રૂ.૪૮૦૦/- નો પ્રોહી મુદ્દામાલ અને બાઇકની કિંમત રૂ.૧૦,૦૦૦/- કુલ મળી રૂ.૧૪,૮૦૦/- ના મુદ્દામાલ સાથે હેરાફેરી કરતા સુભાષભાઈ હકલાભાઈ પરમાર અને સદીપભાઈ સુરેશભાઈ પરમાર રહેવાસી-પેથાપુરા, તા-ઝાલોદ –જી-દાહોદનાઓને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
રિપોર્ટર-ભાવિનભાઈ પરમાર
કાલોલ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *