ગત વર્ષે ક્લબ તરફથી સૌથી વધુ ગોલ કરવાના રેકોર્ડ બનાવનાર એગુએરોને દર અઠવાડિયે મળશે 2 કરોડ

Views 55

માન્ચેસ્ટર સિટીના સ્ટ્રાઇકર સર્ગિયો એગુએરો સાથે નવો કરાર કર્યો છે. આ નવા કરાર પ્રમાણે તેને દર અઠવાડિયામાં લગભગ 2 કરોડ રકમ મળશે. 2011થી સિટી ક્લબ સાથે જોડાયેલા એગુએરો હવે 2021 સુધી ક્લબ સાથે જોડાએલો રહેશે.
ગત વર્ષે ક્લબ તરફથી સૌથી વધુ ગોલ કરવાના રેકોર્ડ બનાવનાર આર્જેન્ટીનાના એગુએરો કરાર કર્યા બાદ કહ્યું હતું કે, “હું ક્લબ સાથે નવો કરાર એટલા માટે કરી રહ્યો છું કારણ કે મને પહેલા દિવસથી જ ક્લબમાં સમ્માન મળ્યું છે. ક્લબના ખેલાડીઓ, સ્ટાફ અને મેનેજમેન્ટ સહીતના તમામનો પુરો સહયોગ મળ્યો છે. ક્લબ માટે તેણે 299 મેચ રમી ચુક્યો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *