દિલ્હી અને મુંબઈમાં આજે ફરી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમત વધીને 81 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત લીટર દીઠ રૂ. 73.08 થઈ છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત લીટર દીઠ રૂ. 88.89 અને ડીઝલની કિંમત રૂ. 77.58 થઈ છે.
News Website