દિલીપ કુમારની તબીયત લથડી 95 વર્ષની ઉંમરે બીમારી સામે લડી રહ્યાં છે

Views 66

ટ્રેજડી કિંગના નામથી જાણીતા અભિનેતા દિલીપ કુમારને મંગળવારે મોડી રાત્રે મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે 95 વર્ષના છે. ડોક્ટર્સ અનુસાર, તેમના છાતીમાં ઇન્ફેક્શનની ફરિયાદ હતી. જોકે, આ વર્ષે ફેબ્રુઆરીમાં પણ તેમનુ સ્વાસ્થ્ય લથડ્યું હતું. આ પહેલા ઓગસ્ટ 2017માં કિડની ઇન્ફેક્શનના કારણે એક અઠવાડિયા સુધી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાહતા. નવેમ્બર 2017માં તેમને માઇલ્ડ નિમોનિયા થયો હતો. આ અંગે પીપુલ્સ મેડિકલ કોલેજના પ્રોફેસર ઓફ મેડિસિન ડોક્ટર સુશીલ સિન્દે(MD મેડિસિન, MBBS)એ તમામ બાબતો અંગે ઝીણવટપૂર્વક જણાવ્યું છે.
આ કારણે થાય છે આ બીમારી
1) પ્રતિરોધકતા ક્ષમતા ઓછી થવી
2) સ્મોકિંગ કરવું
શા માટે થાય છે સ્વાસ્થ્ય ખરાબઃ બોડીમાં ઇમ્યુનિટી પાવર ઓછો થોવાથી નિમોનિયા થાય છે. સાથે જ સ્મોકિંગથી લંગ્સ ખરાબ થઇ જાય છે. જેના કારણે બોડીની પ્રતિરોધક ક્ષમતા વધુ ઓછી થઈ જાય છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *