મહેસાણા
મહેસાણા બાયપાસ ખારી નદી નીચેથી લાશ મળવા મામલો
મહેસાણામાં યુવતીની હત્યા બાદ સળગાવેલી હાલતમાં મળી હતી લાશ
મહેસાણા પોલીસે માત્ર 48 કલાકમાં હત્યાનો ભેદ ઉકેલ્યો
હત્યા મૃતક યુવતીની માતાના પ્રેમીએ કરી હોવાનું આવ્યું સામે
મૃતક ભુમી જાટ તેની માતા સાથે સિદ્ધપુર રહેતી હતી
માતાના પ્રેમી ચાણસ્માના પરેશ જોષીએ કરી હતી હત્યા
ભૂમિને ફરવાના બહાને મહેસાણા લાવી હત્યા બાદ સળગાવી હોવાનું આવ્યું સામે
યુવતીને હથોડાના ઘા મારી ક્રૂર હત્યા કરી હોવાનું તપાસમાં આવ્યું સામે
મહેસાણા પોલીસે હત્યારા પ્રેમીની ચાણસ્માથી કરી અટકાયત