મહેસાણામાં યુવતીની હત્યા બાદ સળગાવેલી હાલતમાં મળી હતી લાશ મહેસાણા પોલીસે માત્ર 48 કલાકમાં હત્યાનો ભેદ ઉકેલ્યો

Views 168

મહેસાણા

મહેસાણા બાયપાસ ખારી નદી નીચેથી લાશ મળવા મામલો
મહેસાણામાં  યુવતીની હત્યા બાદ સળગાવેલી હાલતમાં મળી હતી લાશ
મહેસાણા પોલીસે માત્ર 48 કલાકમાં હત્યાનો ભેદ ઉકેલ્યો
હત્યા મૃતક યુવતીની માતાના પ્રેમીએ કરી હોવાનું આવ્યું સામે
મૃતક ભુમી જાટ તેની માતા સાથે સિદ્ધપુર રહેતી હતી
માતાના પ્રેમી ચાણસ્માના પરેશ જોષીએ કરી હતી હત્યા


ભૂમિને ફરવાના બહાને મહેસાણા લાવી હત્યા બાદ સળગાવી હોવાનું આવ્યું સામે
યુવતીને હથોડાના ઘા મારી ક્રૂર હત્યા કરી હોવાનું તપાસમાં આવ્યું સામે
મહેસાણા પોલીસે હત્યારા પ્રેમીની ચાણસ્માથી કરી અટકાયત

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *