2,722 ફૂટ ઊંચી બુર્જ ખલીફાની ટોચ પર હોલિવૂડ એક્ટર વિલ સ્મિથ પહોંચ્યો 

Views 136

સ્મિથ એક  યૂટયૂબ સિરીઝ  માટે દુબઈની બુર્જ ખલીફાની ટોચ  પર પહોંચ્યો હતો

વિલ સ્મિથની દિલધડક તસવીરો જોઈને તેના ફેન્સ હેરાન

હોલિવૂડનો જાણીતો અભિનેતા વિલ સ્મિથ દુનિયાની સૌથી ઊંચી ઇમારતમાંની એક બુર્જ ખલીફાની ટોચ પર જોવા મળ્યો. સ્મિથ એક યૂટયૂબ સિરીઝ માટે દુબઈની બુર્જ ખલીફાની ટોચ પર પહોંચ્યો હતો. સોશિયલ મીડિયા પર વિલ સ્મિથની દિલધડક તસવીરો જોઈને તેના ફેન્સ હેરાન રહી ગયા
એક રિપોર્ટ પ્રમાણે 160 માળની આ બિલ્ડિંગ 2,722 ફૂટ ઊંચી છે.53 વર્ષીય અભિનેતા વિલ સ્મિથ તેની ઉપર ઊભો જોવા મળ્યો. સ્મિથે યૂટયૂબ શો બેસ્ટ શેપ ઓફ્ માય લાઇફના એક એપિસોડમાં દુનિયાની સૌથી ઊંચી ઇમારતની ટોચ પર પહોંચીને કરી હતી. તસવીરમાં જોઈ શકાય છે કે, કેવી રીતે વિલ સ્મિથ બુર્જ ખલીફાની ટોચ પર હાથ ફેલાવીને બેઠો છે. આ દરમિયાન તે સ્મિત આપતો જોઈ શકાય છે.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *