૪૫ વર્ષની ઉંમરમાં અને ૧ દિકરીની માં હોવા છતાં પણ ઈશા કોપીકર હજુ પણ કુંવારી હોય એવું જ લાગે છે, ગેરેન્ટી છે કે તસ્વીરો પરથી નજર નહીં હટે

Views 154

૧૯ સપ્ટેમ્બર, ૧૯૭૬નાં રોજ મુંબઈમાં એક કોંકણી પરિવારમાં હિન્દી સિનેમાની અભિનેત્રી ઇશા કોપીકર નો જન્મ થયો હતો. હાલના સમયમાં તે ૪૫ વર્ષની થઇ ચુકી છે. પોતાની કારકિર્દીની શરૂઆત એક મોડેલના રૂપમાં કરવાવાળી બાદમાં અભિનેત્રી બની ગઇ હતી. જોકે તેનું નામ વધારે ચર્ચામાં રહ્યું ન હતું. તો ચાલો આજે અમે તમને તેના જન્મ દિવસનાં અવસર પર તેની સાથે જોડાયેલી અમુક ખાસ વાતો જણાવીએ અને તેની હાલની તસ્વીરો બતાવીએ, જેમાં તે પહેલાં કરતાં પણ વધારે સુંદર દેખાઈ રહી છે.

ઈશા કોપીકર એક સુંદર અભિનેત્રી છે. જેના કારણે તે ૧૯૯૫માં મીસીસ ઇન્ડિયા કોન્ટેસ્ટમાં હિસ્સો લીધો હતો. આગળ જઈને અભિનેત્રીને તેનો ફાયદો મળ્યો અને તેણે ફિલ્મી દુનિયામાં પોતાના પગ રાખ્યા હતા. તેની ફિલ્મી કારકિર્દીની શરૂઆત દક્ષિણ ભારતીય સિનેમાની થઈ હતી. તે સાઉથની ફિલ્મોમાં અભિનય કરી ચુકેલી છે. ત્યારબાદ તે વર્ષ ૨૦૦૦માં હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરફ આગળ વધી હતી અને પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.

ઈશા ની પહેલી હિન્દી ફિલ્મ “ફિદા” હતી. વર્ષ ૨૦૦૦માં આવેલી આ ફિલ્મમાં કરિશ્મા કપુર અને ઋત્વિક રોશન પણ મહત્વની ભુમિકામાં હતા. આ ફિલ્મના પછીના વર્ષે એટલે કે વર્ષ ૨૦૦૧માં તેણે ફિલ્મ “પ્યાર, ઇશ્ક ઓર મહોબ્બત” માં કામ કર્યું હતું. આ ફિલ્મમાં તેણે સુનીલ શેટ્ટી, અર્જુન રામપાલ અને આફતાબ શિવદાસાની સાથે કામ કર્યું હતું. જોકે તેને સાચી ઓળખ ફિલ્મ “કંપની” થી મળી હતી.

કંપની ફિલ્મનાં એક ગીત “ખલ્લાસ” થી તે રાતોરાત સ્ટાર બની ગઇ હતી અને ત્યારબાદ તે ખુબ જ મશહુર થઈ ગઈ હતી. ત્યારબાદ તેની વર્ષ ૨૦૦૪માં આવેલી ફિલ્મ “ગર્લફ્રેન્ડ” ને પણ ખુબ જ પસંદ કરવામાં આવી હતી. તેણે પોતાની કારકિર્દીમાં ડોન, સલામે ઇશ્ક, કયા કુલ હૈ હમ, હમ તુમ અને પિંજર જેવી ચર્ચિત ફિલ્મોમાં કામ કર્યું છે.
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *