અમદાવાદ ના સાબરમતી ના પી આઈ સાહેબ ઠાકર સાહેબ ને ખાનગી રાહેબાતમી મળી હતી તેઓના આદેશ અનુસાર ડી સ્ટાફ દ્વારા કાળીગામ ના છારાનગરમાં વિદેશી દારૂ ના અડા પર રેડ કરવામાં આવી
અમદાવાદ ના સાબરમતી ડી સ્ટાફ દ્વારા કાળીગામ ના છારાનગરમાં વિદેશી દારૂ ના અડા પર રેડ કરવામાં આવી જેમાં અજયછારા નામ ના બુટલેગર ની અટકાયત કરવામાં આવી છે!
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ સાબરમતી વિસ્તાર ના કાળી ગામ ના છારા નગર માં તારીખ 7/12/2021ના રોજ 16, 01 સમયે સાબરમતી કાળી ગામ ના ત્રણ રસ્તા પાસે ની ચા ની કીટલી ની પાછળ છાપરા ના અંદર થી 48 બોટલ 48 કોટર , 96 કોટર 48 કોટર ,નાની મોટી કુલ બોટલ 240 જેની કિંમત આશરે 43000 હજાર મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો અને આરોપી અજય છારા ની ધડપકકડ કરવામાં આવી
HBN TV NEWS
આવાજ હિન્દુસ્તાન કી
હર હંમેશ સત્ય ની સાથે
અહેવાલ જગદીશ સોલંકી
સાબરમતી કાળી ગામ ના છારા નગર માં અજય છારા વિદેશી દારૂ ના અડા પર રેડ
Views 136