રીઢા વાહન ચોરન પકડી તની પાસથી પાચ ચોરીના વાહનો કબ્જ કરી અન્ય ત્રણ વાહન ચોરીની કબલાત મળી કલ આઠ વાહન ચોરીના ગન્હાઓનો ભદ ઉકલતી અમદાવાદ શહર ક્રાઇમ બ્રાન્ચ
અમદાવાદ શહેરમાાં બનતા મમલકત સબાંધી ગુન્હાઓ શોધી કાઢવા સારુ ક્રાઇમ બ્રાાંચ ્ પોલીસ કમમશ્શ્રી પ્રેમ મવર મસાંગ સાહેબ તથા નાયબ પોલીસ કમમશ્નર શ્રી ચૈતન્ય આર. માંડલીક સાહેબનાઓએ સુચના અને માગગદશગન આપેલ. જ અનુસાંધાને પોલીસ ઇન્્પેક્ટર શ્રી એન. આર. બ્રહ્મભટ્ટ નાઓએ અમદાવાદ શહેરમાાં બનતા મમલકત સબાંધી ગુન્હાઓ શોધી કાઢવા સારૂ ્કોડના અમધકારીશ્રી તથા માણસોને સુચના કરલ. જ આધાર પો.સ.ઈ. શ્રી, વી. એન. ભરવાડ તથા પો.સ.ઇ.શ્રી, ડી.ડી.પટલ નાઓ સાથેના પોલીસ કમગચારીઓ સાથે અમદાવાદ શહેરમાાં પટોલીંગમા હતા, તે દરમ્યાન અ.હે.કો. મો.અશરફભાઇ તથા અ.પો.કો. શીશપાલ તથા અ.પો.કો.સરદારમસાંહ નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ ક “ એક ઈસમ પોતાના કબ્જાની જી.જ.૨૭-એસ-૪૧૫૨ ની સફદ કલરની એક્ટીવા લઈ મેલડી માતાના માંદીર તરફથી આવી જમાલપુર ચાર ર્તા થઇ જમાલપુર જગન્નાથ માંદીર તરફ જનાર છે સદરી ઈસમ સદર એકટીવા કોઈ જગ્યાએથી ચોરી અગર તો છળકપટથી મેળવી લાવેલ છે” જ બાતમી હકીકત આધાર વોચમાાં હતા. દરમ્યાન બાતમીમાાં જણાવ્યા મુજબના ચોરીના વાહન સાથે એક ઈસમ ઇકરામ સ/ઓ મોહમાંદ રઇશ કરશી ઉ.વ. ૩૨ રહ. જઠાલાલ ની ચાલી, અમરદીપ શો રૂમ ની બાજુમાાં, બહરામપરા હાલ રહ. મારવાડી ની ચાલી, દુધેશ્વર, અમદાવાદ શહરને પકડી અટક કરી સદરીના કબ્જામાાંથી એક સફદ કલર ની એકટીવા. મક.રૂ. ૩૫,૦૦૦/-ની કબ્જજ કરી મણીનગર પોલીસ સ્ટશન પાટટ એ ગુ.ર.નાં. ૧૧૧૯૧૦૩૨૨૧ ૨૧૩૨/૨૧ ધી ઈ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો અનડીટક્ટ ગુન્હો શોધી કાઢલ છે. સદરી ઈસમે આ મસવાય અન્ય મો.સા. ચોરી કરલ હોવાનો શક વહેમ હોય જ આધાર પુછપરછ કરતા સદર ઈસમે ચોરી કરલ અન્ય ચાર હોન્ડા એક્ટીવા કલીકોમીલ કમ્પાઉન્ડ જમાલપુર ખાતે આવેલ મેદાનમાાં મબનવારસી મુકી રાખેલ હોવાની કબુલાત કરલ. જ આધાર તપાસ કરતા અન્ય –૪ હોન્ડા એક્ટીવા મળી આવતા તપાસના કામે કબ્જજ કરવામાાં આવેલ છે. જ મળી આવેલ હોન્ડા એક્ટીવા બાબતે નીચે મુજબના ગુન્હાઓ રજી્ટર થયેલ છે. દાખલ થયેલ ગુન્હાઓની વવગત (૧) કાગડાપીઠ પોલીસ ્ટશન પાટ એ ગુ.ર.નાં. ૧૧૧૯૧૦૨૫૨૧૧૯૨૯/૨૧ ધી ઈ.પી.કો. કલમ ૩૭૯ (૨) નારોલ પોલીસ ્ટશનના પાટ એ ગુ.ર.નાં. ૧૧૧૯૧૦૬૫૨૧૨૦૫૯/૨૧ ધી ઈ.પી.કો. કલમ ૩૭૯ (૩) નારોલ પો. ્ટ. પાટ એ ગુ.ર.નાં. ૧૧૧૯૧૦૬૫૨૧૨૦૭૪/૨૧ ધી ઈ.પી.કો. કલમ ૩૭૯ (૪) દાણીલીમડા પો. ્ટ. પાટ એ ગુ.ર.નાં. ૧૧૧૯૧૦૧૨૨૨૦૦૯/૨૨ ધી ઈ.પી.કો. કલમ ૩૭૯.
અન્ય ત્રણ જગ્યાએથી વાહનોની ચોરી કયાટ અાંગે કરલ કબલાત (૧) આજથી આશર એકાદ માસ પહલા કાાંકરીયા પારસી અગ્યારી પાસેથી એક કાળા કલર ની એકટીવાની ચોરી કરલ જ નારોલ સકલ પાસ મબનવારસી મકી દીધલ હોવાન જણાવલ છ. (૨) આજથી આશર સાડા ત્રણક માસ પહેલા અજીતમીલ ચાર ર્તા પાસેથી એક મરૂન કલર ની એકટીવાની ચોરી કરલ જ કામદાર મદાન ગોમતીપર ખાત મબનવારસી મકી દીધલ હોવાન જણાવેલ છે. (૩) આજથી આશર સાડા ત્રણક માસ પહલા શાહ આલમ મમલ્લતનગર પાસે આવેલ અજીત રસીડન્સી પાસથી એક સફદ કલર ની એકટીવાની ચોરી કરલ જ સરસપર સીટી ગોલ્ડ મસનમા પાસ આવલ પટોલપપ પાસ મબનવારસી મકી દીધલ હોવાન જણાવલ છ. જ ત્રણય વાહનો બાબતે તપાસ તજવીજ ચાલુમાાં છે. આરોપીની એમ.ઓ. આ કામનો પકડાયેલ આરોપી દીવસ દરમ્યાનમાાં અમદાવાદ શહેરમાાં ફરતો હોય છે અને મોકો મળતા વાહન મામલક પાક કરલ એક્ટીવાન ડપ્લીકટ ચાવીથી ખોલી ચોરીઓ કરી પોતાના અાંગત વપરાશમા વાપરતો હતો અને ગ્રાહક મળેથી વેચવાની ફીરાકમાાં કલીકોમીલ કમ્પાઉન્ડ જમાલપુર ખાત તમજ અન્ય છપી જ્ગગ્યાએ મકી રાખતો હતો.
HBN TV NEWS
આવાજ હિન્દુસ્તાન કી
હર હંમેશ સત્ય ની સાથે
રિપોર્ટર જગદીશ સોલંકી , વૈશાલી સોની
રીઢા વાહન ચોરન પકડી તની પાસથી પાચ ચોરીના વાહનો કબ્જ કરી અન્ય ત્રણ વાહન ચોરીની કબલાત મળી કલ આઠ વાહન ચોરીના ગન્હાઓનો ભદ ઉકલતી અમદાવાદ શહર ક્રાઇમ બ્રાન્ચ
Views 52