ખુન ના કસમા પેરોલ જમ્પ થયેલ કેદી ને પકડી પાડતી ક્રાઇબ્રાન્ચ અમદાવાદ શહેર

Views 53

ખુન ના કસમા પેરોલ જમ્પ થયેલ કદી ને પકડી પાડતી ક્રાઇબ્રાન્ચ અમદાવાદ શહેર

 
ખુન ના કસમા પેરોલ જમ્પ થયેલ કેદી ને પકડી પાડતી ક્રાઇબ્રાન્ચ અમદાવાદ   શહેર માાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે અનુસાંધાને ક્રાઇમ બ ્ રાન્ચના અધધક પોલીસ કધમશ્નર શ્રી, પ્રેમ ધવર સીંગ સાહેબ તથા ના.પો.કધમ.શ્રી, ચૈતન્ય માંડલીક સાહેબ, નાઓએ પેરોલ/ફલો જમ્પ થયેલ તથા અમદાવાદ શહેરમાાં બનેલ ગુન્હાઓમાાં નાસતા-ફરતા આરોપીઓ શોધી કાઢવા સારૂ સુચના આપેલ. જ સુચના અને માગગદશગન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પી.બી.દેસાઇ તથા પોતાની ટીમના પો.સ.ઇ શ્રી આઇ.એસ.રબારી તથા પો.સ.ઇ. શ્રી જ.વાય.પઠાણ તથા પો.સ.ઇશ્રી પી. એમ. પરમાર નાઓએ સ્ટાફના માણસોને પેરોલ જમ્પ તથા નાસતાફરતા આરોપીઓ ધવશે માહીતી મેળવી પોતાના બાતમીદારો મારફતે હધકકતો મેળવી વધુમાાં વધુ આરોપી શોધી કાઢવા સુચનાઓ આપેલ. જ આધાર પો.સ.ઇ. શ્રી આઇ. એસ. રબારી નાઓ સ્ટાફના માણસો સાથે અમદાવાદ શહેર ધવસ્તારમાાં પટોલીંગમા હતા. દરમ્યાન મળેલ બાતમી હકીકત આધાર તા. ૦૩/૦૧/૨૦૨૨ ના રોજ નરોડા હરીદશગન ચાર રસ્તા પાસેથી આરોપી રોનક S/O અરવવાંદભાઇ કશવલાલ જાતે- રાવળ ઉ.વ. ૨૬ રહ. બ્લોક નાં. ૬/૧૩૫ સોનેરીયા બ ્લોક, જનરલ હોસ્પીટલ પાસે, બાપુનગર અમદાવાદ શહર નાને ઝડપી લીધેલ છે. પકડાયેલ આરોપીની પુછપરછ કરતા જણાવેલ ક, પોતે બાપુનગર પોલીસ સ ્ટશનના ખુન કસમા સાબરમતી સન્ટલ જલમા કાચા કામના કદી નાં.૫૬૫૭ થી જલમા છે . ગઇ તા. ૦૨/૧૨/૨૦૨૧ થી તા. ૦૯/૧૨/૨૦૨૧ દીન-૭ ની પેરોલ રજા મજર થયેલ. તા. ૧૦/૧૨/૨૦૨૧ ના રોજ સાબરમતી જલમા હાજર થવાનુ હતુ. પરત હાજર નહહ થઇ પેરોલ જમ્પ થયેલ હોવાની હકીકત જણાવેલ. મજકર કદીન ડીટઇન કરી સાબરમતી સન્ટલ જલ માાં સોંપવા સારુ તજવીજ કરવામા આવેલ છે.
આરોપી નો ગુનાહીત ઇવતહાસ:- અગાઉ કોઇ ગુન્હામાાં પકડાયેલ નથી. 
HBN TV NEWS
આવાજ હિન્દુસ્તાન કી
હર હંમેશ સત્ય ની સાથે
 રિપોર્ટર જગદીશ સોલંકી 
અમદાવાદ
 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *